બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Lockdown online search trends how to make alcohol at home coronavirus

ગુગલ ટ્રેન્ડ્રસ / લૉકડાઉનમાં કેટલાકની દારૂની લત છુટી ગઇ, તો કેટલાક લોકોએ અપનાવેલા રસ્તા જાણીને ચોંકી જશો

Published By: Hiren

Last Updated: 07:50 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે દેશમાં લૉકટાઉન લગાવ્યું છે. લૉકડાઉનને લઇને તમામ દુકાનો બંધ છે. જ્યાર બાદ આલ્કોહોલ પ્રેમીઓ માટે મુશ્કેલીઓ વધી ગઇ છે. એટલું જ નહીં સિગારેટ, બીડી, પાન, ગુટખા ખનારા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

  • કોરોના વાયરસને લઇને દેશભરમાં લોકડાઉન
  • જે રાજ્યમાં દારુબંધી નથી ત્યાં દારુની દુકાનો બંધ
  • દારૂની લત ધરાવતા લોકો શોધી રહ્યા છે અને રસ્તા

દેશભરના અનેક વિસ્તારોમાં દુકાનો બંધ છે જેના કારણે જે રાજ્યમાં દારુબંધી નથી ત્યાં પણ ગ્રે માર્કેટમાં દારૂના ભાવ ચારગણાથી વધુ થઇ ગયા છે. કેટલીક જગ્યાઓ પર દારૂ ચોરી-છુપી પણ વેચાણ થતું નજરે આવે છે તે પણ વધેલા ભાવની સાથે. આ સિવાય, જ્યારે આલ્કોહોલની લત ખિસ્સા પર ભારે પડવા લાગી તો કેટલાક લોકોએ આલ્કોહોલ છોડવાનો નિર્ણય કર્યો તો કેટલાકે નવા રસ્તા શોધવાના પ્રયત્ન કર્યા છે. જેમાં એક પ્રકારે ઘરમાં જ દારુ બનાવવો.

કેટલાક લોકો આલ્કોહોલ બનાવવાના રસ્તા શોધી રહ્યા છે. આના માટે તેઓ ઓનલાઇન સર્ચ કરી રહ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે કે દેશભરમાં કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન હોમમેડ આલ્કોહોલ બનાવવાનો રસ્તો સર્ચ કરવામાં આવ્યો.

ગુગલ ટ્રેન્ડ્સ અનુસાર, 22થી 28 માર્ચ દરમિયાન ભારતમાં સૌથી વધુ ઘર પર દારુ બનાવવાની રીતને ઓનલાઇન સર્ચ કરી. એજ અઠવાડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus India lockdown આલ્કોહોલ કોરોના વાયરસ લોકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ