બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સંબંધ / Live-in Relationships good for Mental Health, Know its pros and cons

લાઈફસ્ટાઈલ / લિવ-ઇન રિલેશનશિપ માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે? જાણો તેના ફાયદા અને ગેરફાયદા

Vidhata

Last Updated: 10:49 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લિવ-ઇન રિલેશનશિપ પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જાણીએ કે માનસિક સ્વાસ્થ્ય માટે લિવ-ઇન રિલેશનશિપ કેટલું સારું છે, તેના ફાયદા અને ગેરફાયદા શું છે.

હાલમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે, આજકાલ ઘણા યુવા કપલ પણ લિવ-ઇનમાં રહી રહ્યા છે. ત્યારે હાલમાં આ વિષય પર ચર્ચાએ જોર પકડ્યું છે, તેનું કારણ છે ભૂતકાળની પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમાન. તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા, લગ્ન પહેલા છોકરાઓ અને છોકરીઓનું સાથે રહેવું યોગ્ય ઠેરવ્યું. આ પોસ્ટ બાદ તેના કેટલાક સમકાલીન કલાકારોએ નારાજગી વ્યક્ત કરી. મુમતાઝ અને સાયરા બાનુને પણ લગ્ન પહેલા સાથે રહેવાની ઝીનતની હિમાયત પસંદ ન આવી. ત્યારે આપણે આજે જાણીએ લે લિવ-ઇન રિલેશનશિપ માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે, તેના ફાયદા અને ગેરફાયદા શું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zeenat Aman (@thezeenataman)

ઝીનત અમાનની પોસ્ટ

ઝીનત અમાને તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, જો તમે કોઈ સંબંધમાં છો, તો હું ભારપૂર્વક ભલામણ કરું છું કે તમે લગ્ન કરતા પહેલા એક સાથે રહો! આ એ જ સલાહ છે જે મેં હંમેશા મારા દીકરાઓને આપી છે. આ મને સંપૂર્ણપણે લોજિકલ લાગે છે. બે લોકો તેમનો પરિવાર શરૂ કરે તે પહેલાં, એ જાણી લો કે તેઓ એક સાથે બેડ અને બાથરૂમ શેર કરી શકે છે કે કેમ? શું એકબીજાના ખરાબ મૂડ સાથે વ્યવહાર કરી શકે છે? શું એ વાત પર સંમત છો કે રોજ રાતે જમવામાં શું ખાવું જોઈએ? જોકે હું જાણું છું કે ભારતીય સમાજ આ બાબતે ખૂબ જ કડક છે.

હવે જાણીએ લિવ-ઇન રિલેશનશિપના ફાયદા 

  • પરંપરાગત લગ્નથી વિપરીત, લિવ-ઇન રિલેશનશિપ લવચીકતા અને સ્વતંત્રતા પ્રદાન કરે છે, જે કેટલાક લોકો માટે માનસિક રીતે સારી સાબિત થાય છે.
  • ઇમોશનલ સપોર્ટ - એક સાથે રહેવાથી તેમને ઇમોશનલ સપોર્ટ મળે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
  • જવાબદારીઓ વહેંચાઈ જાય છે - જ્યારે બે લોકો એક સાથે રહે છે, ત્યારે જવાબદારીઓ વહેંચાઈ જાય છે, જેમ કે વીજળી બિલ, રાશન વગેરે માટે કોઈ એક પર ભાર નથી આવતો, જે તણાવ ઘટાડે છે અને તંદુરસ્ત જીવનને પ્રોત્સાહન આપે છે.
  • ઊંડી સમજણ - એક સાથે રહેવાથી તમે તમારા પાર્ટનરની આદતો અને સ્વભાવને વધુ સારી રીતે સમજી શકો છો અને તેમની સાથે એડજસ્ટ થઈ શકો છો.

વધુ વાંચો: હનીમૂન પર જાઓ તો આ 5 બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર હસતું-ખેલતું દાંપત્ય જીવન થઇ જશે બરબાદ

લિવ-ઇન રિલેશનશિપના નુકસાન

  • સામાજિક માન્યતાનો અભાવ
  • કાનૂની અથવા સામાજિક માળખાનો અભાવ
  • સામાજિક દબાણ ઘણું હોય છે
  • કમિટમેન્ટ જેવી ચિંતાઓ
  • નાણાકીય સમસ્યાઓ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ