બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Budget 2026-27 / બેટરી સસ્તી થશે, શું બજેટના એલાન બાદ સ્માર્ટફોનની કિંમત પર થશે કોઇ અસર?

કેન્દ્રીય બજેટ 2026 / બેટરી સસ્તી થશે, શું બજેટના એલાન બાદ સ્માર્ટફોનની કિંમત પર થશે કોઇ અસર?

Published By: Priyankka Triveddi

Last Updated: 04:38 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Union Budget 2026: કેન્દ્રીય બજેટ 2026 આજે રજૂ થઈ ગયું છે અને આ બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે જણાવ્યું છે કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં વપરાશમાં આવતી બેટરીની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવશે. જેના લીધે આવનાર દિવસોમાં આ વસ્તુઓ સસ્તી થશે.

Union Budget 2026: કેન્દ્રીય બજેટ 2026 માં FM નિર્મલા સીતારમણે જાહેરાત કરતાં કહ્યું કે આવનર દિવસોમાં Consumer Electronic Items માં વપરાશમાં લેવાતી બેટરી અને તેમઆ વપરાશમાં લેવાતા રો મટિરિયલની કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવશે. નાણાંમંત્રીની આ જાહેરાત પછી આવનાર દિવસોમાં સ્માર્ટ ફોન સહિત ઘણા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક આઈટમની કિંમત સ્થિર રહેશે અથવા અસસ્તી થશે.

કેન્દ્રીય બજેટ 2026 રજુ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું કે એનર્જી સેક્ટરમાં લિથિયમ-આયન સેલ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને તેનાથી જોડાયેલ મેન્યુફ્રેક્ચરિંગમાં વપ્રસમાં લેવાતા કેપિટલ ગુડ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં છૂટ આપવામાં આવશે. જેનાથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન સેક્ટરને ફાયદો થશે.

SEZ ના સમાન પર લાગશે ઓછી ડ્યૂટી

FM એ જણાવ્યું કે Special Economy Zone માં બનતા સમાનના નિકાસ પર ભારે છૂટ આપવામાં આવશે જે વેચાણની સિમાની અંતગર્ત આવતું હશે તે મુજબ. ભારતમાં SEZ અંતર્ગત ઘણી કંપનીઓએ જગ્યા અને સંશોધન પ્રોવાઈડ કરાવ્યા છે જેના માટે અમુક નિયમોમાં છૂટ મળી શકે છે. SEZ ની મદદથી દેશમાં નોકરીની તક પણ ઊભી થશે.

આ પણ વાંચો: બજેટમાં શું સસ્તું, શું મોંઘું? દારુ-બીડીથી માંડીને કેન્સરની દવાઓ સુધી મોટા એલાન

vtv app promotion

સ્માર્ટફોનમાં વપરાય છે આ બેટરી

સ્માર્ટફોનની અંદર લિથિયમ ઓયન, લિથિયમ પોલીમર અને સિલિકોન કાર્બન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. આવામાં જો બેટરીની કિંમતોમાં ઘટાડો થાય છે તો તેનાથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ આઈટમની કિંમત પણ ઓછી થવામાં મદદ કરી શકે છે.

ફોનમાં બેટરી છે અગત્યની

સ્માર્ટ ફોન ઇન્ડસ્ટ્રીમાં બેટરી પેકની ભૂમિકા મુખ્ય હોય છે. મોબાઈલ મેન્યૂફ્રેક્ચરિંગમાં સ્માર્ટફોનમાં બેટરીની કિંમત મટિરિયલની કિંમત 2 USD થી લઈને 4 USD સુધી હોય છે. સંપૂર્ણ બેટરી પેક સેટઅપ 40 USD થી લઈને 60 USD સુધી હોય છે. ભારતના રૂપિયા પ્રમાણે જોવા જી તો આ અમાઉન્ટ 3667 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Battery Import Duty Cut Union Budget 2026 Consumer Electronics Price

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ