ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રાફિક ચલણથી બચાવશે ગૂગલ મેપ્સ, મોબાઈલમાં ઓન કરી દો આ સેટિંગ્સ

ફાયદાની વાત / ટ્રાફિક ચલણથી બચાવશે ગૂગલ મેપ્સ, મોબાઈલમાં ઓન કરી દો આ સેટિંગ્સ

Published By: Chintan Chavda

Last Updated: 11:47 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Technology Google Map: વર્તમાન સમયમાં લગભગ તમામ લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતાં જ હોય છે પરંતુ તમને કદાચ આ વાતની જાણ નહીં હોય, પરંતુ ગુગલ મેપ્સ તમને ચલણ મળવાથી બચાવી શકે છે.

ADVERTISEMENT

વર્તમાન સમયમાં લગભગ તમામ લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતાં જ હોય છે, હકીકતમાં ડેલી રૂટિનમાં યોગ્ય લોકેશન પર પહોંચાવનું આના દ્વારા એકદમ સરળ બની જાય છે. કદાચ તમને નહિ ખબર હોય પરંતુ ગૂગલ મેપનો ઉપયોગ કરીને તમે ફાઇનથી પણ બચી શકો છો. જો તમને આના વિશે કાઇ ખબર નથી તો ચિંતા ન કરો, અહીં જાણો કે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીને ચલણથી બચી શકો છો.

google-map-final

સ્પીડ લિમિટ વોર્નિંગ: આ ફીચર તમારી સ્પીડને ટ્રેક કરે છે અને જો તમે સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપી ડ્રાઈવ કરો છો તો તમને ચેતવે છે. આ ફીચર તમને ચલણ લાગવાથી બચાવવામાં મદદ કરી શકે છે.

સ્પીડ કેમેરા એલર્ટ: આ ફીચર તમને તમારા રસ્તામાં આવતા સ્પીડ કેમેરાની માહિતી પણ આપે છે. જેથી તમે સ્પીડ કેમેરામાંથી બચી શકો છો.

ટ્રાફિક એલર્ટ: આ ફીચર તમને રસ્તા પર થતું ટ્રાફિક અને અડચણો વિશે માહિતી આપે છે. આની મદદથી તમે ટ્રાફિકમાં ફસાવાથી બચી શકો છો.

app promo3

વધુ વાંચો: ઘર ખરીદનારા લોકો માટે ખુશખબર, આ સરકારી બેંકો આપી રહી છે સસ્તી હોમ લોન

ફીચર કેવી રીતે એક્ટીવેટ કરવું?

આ ફીચરને એક્ટીવેટ કરવા માટે, તમારે તમારા ગૂગલ મેપ્સના સેટિંગમાં જવાનું રહેશે. પછી, તમારે "નેવિગેશન" ટેબ પર જઈને "ડ્રાઇવિંગ વિકલ્પ" ને પસંદ કરવાનું રહેશે. આ ફીચરને એક્ટીવેટ કરવા માટે અહીં આવેલા ટોગલને ચાલુ કરવાનું રહેશે.

ગૂગલ મેપ્સની આ ફીચર્સનો ઉપયોગ કરીને, તમે ચલણથી બચી શકો છો અને સુરક્ષિત રીતે ડ્રાઇવિંગ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technology Lifestyle News Google Map

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ