બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે તમે Netflixની મજા મફતમાં માણી શકો છો, બસ કરાવો આ ખાસ પ્લાન!
Last Updated: 09:55 AM, 12 June 2025
જો તમે એર્ટેલ યુઝર્સ છો તમારા માટે એક સારા સમાચાર છે. હવે નેટફ્લિક્સ જેવી પોપ્યુલર OTT સેવા માટે અલગથી સબ્સ્ક્રિપ્શન લેવવાની જરૂર નથી. એરટેલએ એવા ખાસ પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે જેમાં Netflix સહિત અન્ય અનેક OTT પ્લેટફોર્મનો મફત પ્રવેશ મળે છે. આ પ્લાનોમાં માત્ર મનોરંજન જ નહીં પણ મોટી માત્રામાં ડેટા, અનલિમિટેડ કોલિંગ અને અન્ય લાભો પણ આપવામાં આવે છે. આવી સુવિધાઓ સાથે, એરટેલના પ્લાનો મનોરંજનપ્રેમીઓ માટે એક સંપૂર્ણ પેકેજ સાબિત થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પ્લાન ખાસ કરીને તેમને માટે છે જેમને વધુ ડેટાની જરૂર હોય અને OTT કન્ટેન્ટનો ખજાનો માણવો હોય. દરરોજ 3GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ 5G ડેટા, 100 મફત SMS અને અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં તમને Netflix (Basic Plan) અને Airtel Xstream નું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આ પ્લાનની માન્યતા 84 દિવસની છે.

ADVERTISEMENT
આ પ્લાન પણ 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં દરરોજ 2GB ડેટા, 100 મફત SMS અને અનલિમિટેડ કોલિંગ મળે છે. મનોરંજનના શોખીન લોકો માટે આ એક ડિલાઈટફુલ ડીલ છે કેમ કે તેમાં Netflix, Zee5, Disney+ Hotstar Super, અને Xstream Play Premium જેવી સર્વિસિસનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. સાથે જ, સ્પામ ફાઈટીંગ નેટવર્ક અને ફ્રી Hellotune જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : કસરત કરવી નથી છતાં પણ ઘટાડવો છે વજન? આ ખાસ ડાયટ પ્લાન હલકા ફૂલકા કરી દેશે
ADVERTISEMENT
જો તમે ઓછા બજેટમાં વધુ લાભ માંગતા હો, તો આ પ્લાન તમારા માટે છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા, 100 મફત SMS અને અનલિમિટેડ કોલિંગ મળે છે. ખાસ વાત એ છે કે માત્ર 28 દિવસ માટેનો હોવા છતાં તેમાં પણ Netflix Basic, Zee5 Premium, Disney+ Hotstar Super, અને Xstream Premium જેવી OTT સેવાઓનો મફત લાભ મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.