ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Labrador doggie pet tiger cubs, will win hearts VIDEO

OMG / શું વાત છે! લેબ્રાડોર ડોગીએ પાળ્યા વાઘણના બચ્ચા, દિલ જીતી લેશે VIDEO

Published By: Mayur

Last Updated: 05:13 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યિલ મીડિયા પર લેબ્રાડોર ડોગ અને વાઘના બચ્ચાનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક ડોગી ત્રણ બચ્ચાઓને એડપ્ટ કરતી નજરે પડે છે.

ADVERTISEMENT

  • સોશ્યિલ મીડિયા પર વાઈરલ થયો લેબ્રાડોર ડોગી અને વાઘના બચ્ચાનો એક વીડિયો
  • આ વીડિયો સૌનો દિલ જીતી લેશે.
  • લેબ્રાડોર ડોગી વાઈલ્ડ લાઈફ સેંચ્યુરીમાં વાધણના ધેરામાં બેસેલી જોવા મળી

સોશ્યિલ મીડિયા પર પાલતુ અને જંગલી પ્રાણીઓના વીડિયો મોટી સંખ્યામાં મળી જશે.સોશ્યિલ મીડિયા પર એવા વીડિયોની ભરમાર લાગેલી છે જેમાં એક પ્રજાતિના પ્રાણીઓ બીજી પ્રજાતિના પ્રાણીને સાચવતા હોય. આ જોઈને યુઝર્સનો દિલ પીઘળી જાય છે. તેમજ આ વીડિયો સૌનો દિલ જીતી લે છે.

લેબ્રાડોર ડોગીએ પાળ્યા વાધણના બચ્ચા 

બચ્ચાઓને પાળવુ એ કોઈ સહેલું કામ નથી. એવામાં બાળકો જ્યારે વાઘના હોય ત્યારે ભલભલાની હાલત ખરાબ થઈ જાય છે. હાલમાં જ સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક ડોગીને વાઘના ત્રણ બચ્ચાને પાળતા જોઈ શકાય છે.

વાઈરલ થયેલ ક્લિપમાં એક લેબ્રાડોર જોઈ શકાય છે, જે એક વાઈલ્ડ લાઈફ સેંચ્યુરીમાં વાધણના ધેરામાં બેસેલી જોવા મળી છે. આ દરમિયાન વાઘણના ત્રણ ક્યુટ બચ્ચાઓ તેની સાથે રમતા નજરે  પડે છે. તે દરમિયાન બાળકો તેને પોતાની અસલી માં સમજીને તેને ખુબ પરેશાન કરે છે, તેમજ આ મસ્તી સહન કરતી ડોગીને જોઈ શકાય છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, વાધણએ તેના બચ્ચાઓને છોડી દીધા બાદ તેમના પરવરિશની સમસ્યા ઉભી થઈ હતી. જો સમય પર તેમને કોઈ એડોપ્ટ ના કરતા તો તેમની મૃત્યુ પણ થઈ શકતી હતી. તેવામાં લેબ્રાડોર ડોગીએ  ત્રણેને એડોપ્ટ કરી લીઘા અને બધાની, સાર સંભાળ કરવા લાગી. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.જેને લાખો વ્યુઝ મળી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Labrador Dogy Social Media Trending News tigress baby viral video Labrador Dog

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ