બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / KSI lost more than Rs 21 crore in one day, you will be annoyed knowing the reason
ADVERTISEMENT
2.8 મિલિયન પૈસા હાર્યો KSI
ક્રિપ્ટોકરેંસીએ દુનિયાના ઘણ બધા લોકોને રાતો રાત અમીર બનાવ્યા છે. બીજી તરફ ઘણા બધા લોકોએ જીવનભરની બચત ખોઈ પણ છે.આજે અમે જે ડિજીટલ સ્ટારની વાત કરી રહ્યાં છીએ, તેણે એક જ દિવસમાં 21 કરોડથી વધુ પૈસા ક્રિપ્ટો માર્કેટ ક્રેશમાં હાર્યા છે.કરોડો રૂપિયા હાર્યા પછી તે ડિપ્રેશનનો શિકાર થઈ ગયો હતો. તે સોશ્યિલ મીડિયા પર KSIના નામથી પ્રસિદ્ધ છે. ક્રિપ્ટો માર્કેટમાં 2.8 મિલિયન ડોલર હારી ગયો છે. LUNAનાં શેરના મૂલ્યમાં 24 કલાકમાં 97 ટકા ધટાડો થવાના કારણે આમ થયું છે.
My 2.8 million dollars is literally worth $1000
— KSICRYPTO (@ksicrypto) May 12, 2022
HAHAHAHAHAAHAHAHAHAHAHAHAHAHAHHAHAHAHAHAHAHAHAHA. Yeah I’m packing this in 😂😂😂😂 pic.twitter.com/qeiVN5yG2w
ADVERTISEMENT
ADVERTISEMENT
ડિપ્રેશનમાં હતો KSI
24 કલાકમાં 21 કરોડથી પણ વધુ પૈસા હાર્યા બાદ YOUTUBER KSI ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.તેઓએ કહ્યું કે, મે મારી જાતને ખુબ સારી રીતે સંભાળ્યું છે. KSI આગળ કહે છે કે, કઈ વાંધો નહિ' હું અત્યારે મર્યો નથી, પૈસાથી વધારે તે પોતાના મિત્રો અને પરિવારને મહત્વ આપુ છું. ક્રિપ્ટો માર્કેટએ મને ઘણુ બધુ શીખ્વ્યું છે.
ADVERTISEMENT
KSI દ્વારા સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર તેઓએ LUNA ના શેર ખરીદ્યા હતાં, જેના માટે તેને 2.8 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. પરંતુ હવે તેની કિંમત 50 હજાર રૂપિયાથી પણ ઓછી થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.