ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:55 AM, 29 February 2024
ADVERTISEMENT
કેતુ ગ્રહ 4 માર્ચના રોજ સવારે 8:52 વાગ્યે હસ્ત નક્ષત્રમાં ગોચર થશે. તેનાથી પાંચ રાશિના જાતકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેના કારણે તેમના વ્યવસાય, નોકરી, કારકિર્દી, લગ્ન જીવન પર અસર પડી શકે છે. જાણો આ પાંચ રાશિના જાતકોના જીવનમાં શું અસર થશે.
ADVERTISEMENT
.jpg)
કર્ક રાશિ
જે લોકો અને સંબંધો તમને નકારાત્મકતા તરફ લઈ જતાં હોય તેનાથી દૂર થઈ જાવ. ભાવનાત્મક રીતે આ સમય તમારા માટે ખૂબ જ ખરાબ રહેશે. તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો. તમારા મનમાં સારા વિચારો લઈ આવો. જેના કારણે સારું પરિણામ જોવા મળશે. આ સાથે કારકિર્દીમાં પણ સફળતા મળી શકે છે.
ADVERTISEMENT
કન્યા રાશિ
તમારો ખર્ચ વધી શકે છે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. નહીંતર આર્થિક સમસ્યાઓ સર્જાઇ શકે છે. આ સમય તમારા માટે તમારી જાતને બદલવાનો છે. જેનાથી તમને સફળતા મળશે. તમે તમારી કારકિર્દી માટે જે રસ્તો પસંદ કર્યો છે તેના પર ચાલો. લોકોના સૂચન પર ધ્યાન આપો અને આગળ વધો.
વાંચવા જેવું: મિથુન સહિત આ 6 રાશિના જાતકો માટે માર્ચ મહિનો રહેશે અતિ શુભદાયક, શનિદેવ કૃપા વરસાવશે
ADVERTISEMENT
.jpg)
તુલા રાશિ
આ સમયે તમારો ખર્ચ વધી શકે છે. શેર બજાર સાથે જોડાયેલા લોકોએ સાવધાની પૂર્વક રોકાણ કરવું જોઈએ. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે આ સમય ખૂબ જ સારો છે.
ADVERTISEMENT
વૃશ્ચિક રાશિ
કોઈ પણ કાર્ય કર્યા પછી તેના પરિણામ માટે ઉતાવળ ન કરો. ધીરજ રાખો, તમને તમારા કામનું પરિણામ જરૂર મળશે.
મીન રાશિ
આ સમયે તમારે સાવધાની રાખવાની જરૂર છે. લગ્ન જીવનમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. કામમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. તમારી ખરાબ આદતોથી દૂર રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT