બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Know how Nutmeg Powder Good For Skin

ફાયદાકારક / બ્લેકહેડ્સ, કરચલીઓ અને ડાઘ-ધબ્બાને દૂર કરી ચહેરો ચમકાવી દેશે આ 1 વસ્તુમાંથી બનેલું સ્ક્રબ, તમે પણ ઘરે બનાવી લો

Noor

Last Updated: 02:54 PM, 11 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા માટે સુંદર દેખાવું સૌથી અગત્યની વાત છે અને તેમની ત્વચા નરમ અને મુલાયમ રહે તે દરેક ઇચ્છે છે. જેથી આજે અમે તમને સ્કિન માટે જાયફળના બેસ્ટ ઉપાય જણાવીશું.

  • ચહેરાના બ્લેકહેડ્સ, કરચલીઓ અને ડાઘ-ધબ્બાને દૂર કરી દેશે આ ઉપાય
  • જાયફળનું આ નેચરલ સ્ક્રબ સ્કિન માટે છે વરદાન
  • એકવાર ટ્રાય કરશો તો દેખાશે અસર

જાયફળ એક એવું ફળ છે જેને ખાસ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. જાયફળનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કે કોઈપણ ડિશને વિશેષ ફ્લેવર આપવા માટે કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સ્કિન માટે પણ જાયફળ ખૂબ જ ઉપયોગી છે. તો આજે અમે તમને તમારી ખરાબ અને બ્લેકહેડ્સ, કરચલીઓ અને ડાઘ-ધબ્બા સ્કિનને એકદમ ગ્લોઈંગ અને ક્લિઅર બનાવવા માટે જાયફળનું સ્ક્રબ જણાવીશું. એકવાર જરૂર ટ્રાય કરજો. 

સ્કિન માટે જાયફળના ફાયદા

જાયફળ સ્કિન સંબંધી પરેશાનીઓમાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે સ્કિનને પોષણ આપે છે. આ એક બેસ્ટ સ્કિન એક્સફોલિએટર તરીકે પણ કામ કરે છે. તેમાં રહેલાં એન્ટીબેક્ટિયલ ગુણો ખીલ, ડાઘને દૂર કરે છે. આ સિવાય જાયફળના સ્ક્રબનો ઉપયોગ કરવાથી બ્લેકહેડ્સ અને કરચલીઓ પણ દૂર થાય છે અને સ્કિન ટાઈટ અને યુવાન દેખાવા લાગે છે.

આ રીતે બનાવો જાયફળનું સ્ક્રબ

  • 2 ચમચી દૂધમાં 1 ચમચી જાયફળ પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી ચહેરો ધોઈને ચહેરા પર લગાવી લો. 
  • ચહેરાના જે ભાગ પર કરચલીઓ, બ્લેકહેડ્સ, ડાઘ હોય ત્યાં વ્યવસ્થિત રીતે લગાવો. 
  • પછી 5 મિનિટ સર્ક્યુલર મોશનમાં રબ કરો અને સૂકાય જાય પછી ધોઈ લો. 
  • આ સ્કિનના પોર્સ (રોમછિદ્રો)માં જઈને ચહેરાની ગંદકી દૂર કરે છે. 
  • તેનું સ્ક્રબ બનાવવા ડ્રાય સ્કિનવાળાઓએ ફુલ ફેટ મિલ્ક અને ઓઈલી સ્કિનવાળાઓ મધનો ઉપયોગ કરવો. 

ક્યારે અને કેટલીવાર ઉપયોગ કરવો

સપ્તાહમાં 1 અથવા 2વાર આ સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે. ફેસવોશ કર્યા બાદ તેનાથી સ્ક્રબ કરવાથી સ્કિન ગ્લોઈંગ અને સુંવાળી પણ બની જશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ