બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / સ્પોર્ટસ / Cricket / kl rahul birthday wife athiya shetty share romantic photos

સ્પોર્ટ્સ / પતિના બર્થડે પર રોમેન્ટિક થઇ KL રાહુલની વાઇફ આથિયા, શેર કર્યા બેડરૂમ PHOTOS

Arohi

Last Updated: 12:13 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KL Rahul Birthday: KL રાહુલ પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. પત્ની આથિયા શેટ્ટી પતિના બર્થડે પર રોમેન્ટિક જોવા મળી. આથિયાએ પોતાના દિલની વાત આ સ્પેશિયલ દિવસે કહી દીધી છે.

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન KL રાહુલ આજે એટલે કે ગુરૂવારે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. રાહુલ આ સમયે આઈપીએલમાં લખનૌઉ સુપર જાયન્ટ્સની કેપ્ટન્સી કરી રહ્યા છે. ક્રિકેટરના જન્મદિવસના અવસર પર બોલિવુડ અભિનેત્રી પત્ની આથિયા શેટ્ટીએ રોમેન્ટિક અંદાજમાં પતિને બર્થડે વિશ કર્યું છે. આથિયાએ બેડરૂમમાંથી પતિ સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યા છે. બન્ને ફોટોમાં આ કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આથિયાએ ફોટોની સાથે સુંદર કેપ્શન પણ લખ્યું છે. 

આથિયાએ શેર કરી પોસ્ટ 
આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પેજ પર બે ફોટો શેર કર્યા છે. પહેલા ફોટોમાં કેએલ રાહુલ અને આથિયા એક સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો બેડરૂમનો લાગી રહ્યો છે. ત્યાં જ બીજો ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ છે જેમાં બન્ને એક બીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. આથિયાએ કેપ્શનમાં લખ્યું છે, "my whole heart for my whole life…happy birthday, my everything" તેની સાથે જ આથિયાએ એક રેડ કલરનું હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યું છે. 

વધુ વાંચો: OTT બાદ હવે TV પર ધમાલ મચાવશે બ્લોકબસ્ટર ફિલ્મ હનુમાન, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો ફ્રીમાં

આથિયા શેટ્ટીની આ પોસ્ટ પર રોહિત શર્માની વાઈફ રિતિકા સજદેહથી લઈને કેએલ રાહુલના સસરા સુનીલ શેટ્ટીએ પણ જમાઈને વિશ કર્યું છે.  સુનીલ શેટ્ટીએ પણ જમાઈ સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં સુનીલ શેટ્ટીએ લખ્યું છે, "તમને મારા જીવનમાં મેળવીને હું ખૂબ જ ખુશ છું. હેપ્પી બર્થડે મારા દિકરા રાહુલ."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Athiya Shetty IPL 2024 KL Rahul KL રાહુલ Sports News બર્થ ડે KL Rahul
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ