Daily Dose / વોટ આપવા જતા પહેલા આટલું ધ્યાન રાખજો

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મત આપવા જતી વખતે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જેવો કે વોટિંગ ચાલુ અને બંધ થવાનો સમય, ઓળખપત્ર, કોઈ પણ અધિકારી તમને નથી પૂછી શકતું કે તમે કોણે વોટ આપ્યો છે. ટેન્ડર બેલેટની પ્રોસેસ પણ હોય છે જાણો વોટિંગ વિશે જાણી અજાણી વાતો Daily Doseમાં

Loading...