ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / kaun-banega-crorepati-11-cat-entering-the-set-amitabh-bachchan-reaction

ટૅલિવિઝન / KBCના સેટ પર પહોંચી બિલાડી, અમિતાભ થઈ ગયા ખુશ અને કહ્યું...

Published By: Ravi

Last Updated: 03:26 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ સીઝન 11 દર્શકોને વધારે પસંદ આવી રહ્યો છે. શો જ્યારથી સ્ટાર્ટ થયો છે ત્યારથી ચર્ચામાં છે. KBCમાં એક એકથી ચઢિયાતા કન્ટેસ્ટન્ટ ભાગ લઈ રહ્યાં છે. તાજેતરમાં જ શોમાં એક એવા મહેમાને એન્ટ્રી કરી, જેને જોઇને બધા હેરાન થઇ ગયા. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર આ નાના મહેમાનની તસ્વીર શેર કરી છે. આ મહેમાન બીજું કોઈ નહીં પણ એક બિલાડી છે.

ADVERTISEMENT

 

 

ટ્વીટર પર અમિતાભ બચ્ચને બિલાડીની કેટલીક તસ્વીર શેયર કરી છે. અમિતાભે કેપ્શનમાં લખ્યું છે - એ બિલોરી, બિલ્લી-બિલ્લી, ખેલને ચલી KBC, જેસે આઈ Fastest Finger, લોટ-પોટ હો ગઈ- અબ".

તસ્વીરમાં બિલાડી લોટ-પોટ થતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અમિતાભનું આ ટ્વીટ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે પહેલાના દિવસોમા અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. મીડિયા રીપોટ અનુસાર, તેઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જાય છે. અમિતાભની તબિયત બગડવાના સમાચાર આવતા બોલીવુડ ઈન્ડસ્ટ્રીની સાથે તેમના ફેન્સ હેરાન થઇ ગયા હતા. અત્યારે અમિતાભની તબિયત ઠીક છે.

હાલમાં કયા પ્રોજેક્ટ અમિતભાના હાથમાં?

વર્ક ફ્રંટ પર અમિતાભ બચ્ચન બ્રહ્માસ્ત્ર, ગુલાબો-સીતાબો અને ચેહરે જેવી ફિલ્મોમાં નજર આવશે. તાજેતરમાં જ અમિતાભ સાઉથની ફિલ્મ સાયા રા નરસિમ્હા રેડ્ડીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ચિરંજીવીની મુખ્ય ભૂમિકા હતી. આના સિવાય અમિતાભ તાપસી પાનુ સાથે ફિલ્મ બદલામાં જોવા મળ્યા હતા. બદલા મુવીને લોકોએ વધારે પસંદ કરી હતી. આ ફિલ્મે બોક્સોફીસ પર સારું પર્ફોમન્સ આપ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Entertainment KBC Kaun Banega Crorpati television

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ