બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Kali Chaudas Hanumanji pooja muhurat and method

Kali Chaudas 2023 / સંકટ કટે મિટે સબ પિરા.. દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસે હનુમાન દાદાની આ રીતે કરો વિશેષ પૂજા, કષ્ટો છેડો ફાડશે

Vaidehi

Last Updated: 07:05 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળીચૌદસનાં દિવસે હનુમાનજીની આ શુભ યોગમાં પૂજા કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે-સાથે ધન-ધાન્યમાં વધારો પણ થાય છે.

  • દિવાળી પહેલાં કાળીચૌદસનાં દિવસે કરવાની વિધિ
  • શુભ યોગમાં હનુમાનજીની પૂજા કરવાનો મહિમા
  • સફળતાની સાથે-સાથે ધન-ધાન્યમાં પણ થશે વધારો

દિવાળીનાં એકદિવસ પહેલાં કાળી ચૌદસનો પર્વ ઊજવવામાં આવે છે. હિંદૂ પંચાગ અનુસાર કાર્તિક માસનાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનાં દિવસે કાળીચૌદસનો પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે યમરાજ, માં લક્ષ્મીની પૂજાની સાથે-સાથે હનુમાનજીની પૂજા કરવાનું પણ વિધાન છે. શાસ્ત્રો અનુસાર દિવાળીનાં દિવસે ભગવાન રામ રાવણનું વધ કરીને 14 વર્ષોનાં વનવાસ બાદ અયોધ્યા પાછા વળ્યાં હતાં. તેમના પાછા આવ્યાની ખુશીમાં દિવાળીનો પર્વ મનાવવામાં આવે છે. હનુમાનજીએ પોતાના સમર્પણ અને ભક્તિભાવથી શ્રીરામને પ્રસન્ન કરી લીધાં હતાં. આ જ કારણોસર હનુમાનજીને આશીવાર્દ મળ્યાં હતાં કે સંસારમાં તેમની પૂજા પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવશે. તેથી જ દિવાળીનાં એક દિવસ પહેલાં કાળીચૌદસનાં દિવસે હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે.

શુભમૂહુર્ત
હિંદૂ પંચાગ અનુસાર 11 નવેમ્બરનાં બપોરે 1 વાગીને 59 મિનીટ પર ચૌદશનો પ્રારંભ થઈ રહ્યો છે જે બીજા દિવસે એટલે કે 12 નવેમ્બરનાં બપોરે 2.46એ સમાપ્ત થાય છે. 11 નવેમ્બરનાં કાળીચૌદશનાં દિવસે પ્રીતિ યોગ બની રહ્યો છે જે શુભ યોગ માનવામાં આવે છે. આ યોગમાં કોઈપણ કામ કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પ્રીતિ યોગનો પ્રારંભ 10 નવેમ્બરનાં સાંજે 5.04 વાગ્યે થશે જે 11 નવેમ્બર સાંજે 4.57 મીનિટ સુધી રહેશે.

આવી રીતે કરવી હનુમાનજીની પૂજા

  • કાળીચૌદશનાં દિવસે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરવા.
  • પછી એક ચોકીમાં લાલ રંગનું કપડું પાથરી હનુમાનજીની મૂર્તિ કે ફોટો રાખવો.
  • સૌથી પહેલાં પુષ્પની મદદથી જળનું આચમન કરવું.
  • આ બાદ અનામિકા આંગળીથી હનુમાજીને રોલી કુમકુમ વગેરે લગાડવું.
  • આ સાથે જ ફુલની માળા વગેરે અર્પિત કરવું.
  • આ સાથે જ બુંદીનાં લાડ્ડું કે અન્ય કોઈ મિઠાઈનો ભોગ લગાડવો.
  • ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવી અને વિધિવત હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • આ બાદ વિધિવત આરતી કરવી અને અંતમાં ભૂલચૂક માટે માફી માંગી લેવી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ