બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junior Clerk Waiting List Announced: Recruitment Board Chairman Hasmukh Patel informed

જાહેરાત / જુનિયર ક્લાર્કનું વેઇટિંગ લિસ્ટ જાહેર: ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી, જાણો વિગત

Priykant Shrimali

Last Updated: 01:23 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junior Clerk Latest News: ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ ટ્વિટ કરી મહત્વપૂર્ણ માહિતી આપી, જુનીયર ક્લાર્કનું રીશફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર

  • જુનીયર ક્લાર્કનું રીશફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર 
  • વેઇટિંગ લિસ્ટ મંડળની વેબસાઇટ પર મુકવામા આવ્યુ લિસ્ટ
  • ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ ટ્વિટ કરી આપી માહીતી

Junior Clerk  : જૂનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. વિગતો મુજબ આજે જૂનિયર ક્લાર્કનું રિશફ્લિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેઈટિંગ લિસ્ટ મંડળની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવ્યું હોવાની જાણકારી હસમુખ પટેલે આપી છે. 

વધુ વાંચો:  રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતની સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા, જાણો કેટલા વાગ્યા સુધી કામકાજ બંઘ

ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, જુનિયર ક્લાર્ક નું રીશફલિંગ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ  (વેઇટિંગ લિસ્ટ) મંડળ ની વેબસાઇટ ઉપર મુકેલ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Junior Clerk જૂનિયર ક્લાર્ક જૂનિયર ક્લાર્કનું રિશફ્લિંગ લિસ્ટ વેઈટિંગ લિસ્ટ હસમુખ પટેલ Junior Clerk
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ