બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 પાસ છો અને નોકરીની શોધમાં છો? આ 434 જગ્યાઓ માટે કરી દો અરજી, પગાર પોસાય તેવો

જોબ / 12 પાસ છો અને નોકરીની શોધમાં છો? આ 434 જગ્યાઓ માટે કરી દો અરજી, પગાર પોસાય તેવો

Last Updated: 03:26 AM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવેએ પેરામેડિકલ પોસ્ટ્સની ભરતી માટે ભરતી સૂચના બહાર પાડી છે. દેશભરમાં કુલ 434 જગ્યાઓ ભરવાની છે. આ જગ્યાઓ સીધી નિમણૂકના આધારે ભરવાની છે.

ભારતીય રેલવેએ પેરામેડિકલ કેટેગરીમાં મોટી ભરતી જાહેરાત કરી છે. દેશભરમાં કુલ 434 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી થશે. તમામ જગ્યાઓ સીધી નિમણૂકના આધારે ભરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2025 છે.

job-final

પોસ્ટ્સ અને લાયકાત

નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ : 272 જગ્યા, GNM ડિપ્લોમા અથવા B.Sc નર્સિંગ, ઉંમર 20-40 વર્ષ, પગાર ₹44,900

ડાયાલિસિસ ટેકનિશિયન : 4 જગ્યા, B.Sc સાથે હેમોડાયલિસિસ ડિપ્લોમા, ઉંમર 20-33 વર્ષ, પગાર ₹35,400

હેલ્થ અને મેલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રુપ II : 33 જગ્યા, B.Sc (કેમિસ્ટ્રી) + હેલ્થ/સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા, ઉંમર 18-33 વર્ષ, પગાર ₹35,400

ફાર્માસિસ્ટ : 105 જગ્યા, ડિપ્લોમા અથવા B.Pharma, ઉંમર 20-35 વર્ષ, પગાર ₹29,200

રેડિયોગ્રાફર (X-Ray ટેકનિશિયન) : 4 જગ્યા, રેડિયોગ્રાફી ડિપ્લોમા, ઉંમર 19-33 વર્ષ, પગાર ₹29,200

ECG ટેકનિશિયન : 4 જગ્યા, ECG/કાર્ડિયોલોજી ડિપ્લોમા અથવા ડિગ્રી, ઉંમર 18-33 વર્ષ, પગાર ₹25,500

લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ : 12 જગ્યા, DMLT અથવા મેડિકલ લેબ ટેકનોલોજી સર્ટિફિકેટ, ઉંમર 18-33 વર્ષ, પગાર ₹21,700

job-water-glass

ઉંમરમાં છૂટ

OBC માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષની છૂટ.

પસંદગી પ્રક્રિયા

કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (100 પ્રશ્ન, 100 ગુણ).

અરજી પ્રક્રિયા

ઉમેદવારોએ ઓનલાઈન અરજી rrbchennai.gov.in પર કરવી.

અરજી ફી

સામાન્ય ઉમેદવારો માટે ₹500, SC/ST અને મહિલાઓ માટે ₹250.

છેલ્લી તારીખ

10 સપ્ટેમ્બર 2025

વધુ વાંચો: મકાઈના ડોડા ખાવા આ 6 લોકો માટે ખતરનાક, મોતનો ખતરો, તમે તો નથી ખાતાને?

વિગતવાર માહિતી માટે મુલાકાત લો: indianrailways.gov.in

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JobOpportunityinRailways IndianRailwaysRecruitment Recruitment2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ