ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મકાઈના ડોડા ખાવા આ 6 લોકો માટે ખતરનાક, મોતનો ખતરો, તમે તો નથી ખાતાને?

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / મકાઈના ડોડા ખાવા આ 6 લોકો માટે ખતરનાક, મોતનો ખતરો, તમે તો નથી ખાતાને?

Last Updated: 09:43 AM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મકાઈ સૌ કોઈને ભાવે એટલી ટેસ્ટી અને પોષણયુક્ત હોય છે, પરંતુ શું તમને ખબર છે કે ઘણા લોકોને મકાઈ પોષણના બદલે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. ચાલો જાણીએ કોણે મકાઈ ના ખાવી જોઈએ?

1/7

photoStories-logo

1. મકાઈના સાઈડ ઇફેક્ટ

ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કઇંક અલગ હોય છે. આપણે સૌ મકાઈને બાફીને કે શેકીને તેના પર મીઠું અને લીંબુ લગાવીને તેની મજા લઈએ છીએ. મકાઇ સ્વાદની સાથે પોષકતત્વોથી ભરપૂર છે, પરંતુ દરેક વ્યક્તિ માટે મકાઇ ફાયદાકારક જ હોય એવું જરૂરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ડાયાબિટિસના દર્દી

મકાઈમાં કુદરતી ખાંડ અને કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે હોય છે. તેથી તે તમારા બ્લડ સુગર લેવલને વધારી શકે છે. ડાયાબિટિસના દર્દીઓએ સુગર લેવની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પાચન સંબંધિત સમસ્યા

મકાઈમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, જે પાચન માટે સારું છે, પરંતુ જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટ ફુલાવું , ગેસ અથવા અપચો જેવી સમસ્યા છે, તેમના માટે મકાઈ નુકશાનકારક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. એલર્જી

કેટલાક લોકોને મકાઈથી એલર્જી હોય છે. ઘણી વાર એલર્જીને કારણે ચામડી પર લાલ નિશાન, ખંજવાળ, સોજો આવવો જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને મકાઈથી એલર્જી છે તો મકાઈ ખાતાં પહેલાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વજન

મકાઈ ખાવાથી કૅલરી વધે છે. જેના કારણે વજન વધે છે. જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો, તો વધુ મકાઈ ખાવાથી તમારી ડાયટ બગડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કિડનીના દર્દી

મકાઈમાં પોટેશિયમ અને ફોસ્ફરસની માત્રા વધારે હોય છે, જે કિડનીના દર્દીઓ માટે નુકસાનકારક કહેવાય છે. તેથી કિડનીને લગતી બીમારી હોય તો ડૉક્ટરની સલાહ વગર મકાઈ ખાવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. હ્રદયના દર્દી

જો મકાઈને વધુ બટર અથવા મસાલા સાથે ખાવામાં આવે તો તે હ્રદયના દર્દીઓ માટે નુકશાનકારક છે. તે તમારી હાર્ટ હેલ્થને ખરાબ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Side Effect of Corn Healthy food Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ