બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધોરણ 10-12 પાસ યુવાઓ માટે સુવર્ણ તક, હાઈકોર્ટમાં બહાર પડી ભરતી, છેલ્લી તારીખ નજીક
Last Updated: 08:24 PM, 23 September 2025
દિલ્હીમાં નોકરીની તલાશમાં ફરતા યુવાઓ માટે ખુશખબર છે. દિલ્હી સબોર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં ડ્રાઈવર અને પ્રોસેસ સર્વર-કમ-ડિસ્પેચ રાઈડરના પદ પર ભરતી માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે.
ADVERTISEMENT
અરજી કરવાની છેલ્લી તારીખ : 24 સપ્ટેમ્બર 2025, રાત્રે 11 વાગ્યા સુધી.
ADVERTISEMENT
અરજી કરવાની પ્રક્રિયા : માત્ર ઓનલાઈન dsssb.delhi.gov.in પર.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી 2025 સુધીમાં 18 થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગોને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે.
ADVERTISEMENT
આ ભરતી ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. ત્રણે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ઉમેદવારને જ નિમણૂક મળશે.

આ પણ વાંચોઃ Gujarat Bharti 2025: નોકરી વાંચ્છુક ઉમેદવારો માટે જૉબની જોરદાર તક, જાણો પગારધોરણ
જો તમે 10મું અથવા 12મું પાસ છો અને સરકારી નોકરી મેળવવાનો સપનો જુઓ છો, તો આ મોકો હાથમાંથી ના જવા દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.