બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Gujarat Bharti 2025: નોકરી વાંચ્છુક ઉમેદવારો માટે જૉબની જોરદાર તક, જાણો પગારધોરણ
Last Updated: 02:56 PM, 23 September 2025
અમદાવાદમાં રહેતા ઉમેદવારો સામે સારા સમાચાર છે. અમદાવાદમાં જ નોકરી મેળવવા માટે અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવામાં આવેલ કિડની હોસ્પિટલમાં બાયોમેડિકલ એન્જિનીયરની કુલ 5 જગ્યાઓ ભરવા માટે કિડની હોસ્પિટલ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી ઈ-મેઈલ મારફતે અરજીઓ મંગાવવામાં આવી છે.
ADVERTISEMENT
અરજી કઈ તારીખ સુધી કરી શકશો
અમદાવાદમાં અસારવાર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલમાં બાયોમેડિકલ એન્જીનીયરની કુલ 5 જગ્યાઓ 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ પગારથી હંગામી ધોરણે નિમણૂંક કરવાની છે. ઉમેદવારો તા. 22 સપ્ટેમ્બર 2025 થી 5 ઓક્ટોમ્બર 2025 સુધીમાં અરજી કરી શકશે.
ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત
કિડની હોસ્પિટલમાં બાયોમેડિકલ એન્જિનીયરિંગમાં અરજી કરનાર ઉમેદવાર બાયોમેડિકલ એન્જનીયરિંગમાં ડિગ્રી કે ડિપ્લોમાની ડિગ્રી જરૂરી
ADVERTISEMENT

અનુભવ
ADVERTISEMENT
બાયોમેડિકલ એન્જીનીયરિંગમાં ડિગ્રી સિવાય 1 વર્ષનો અથવા બાયોમેડિકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમાની લાયકાત પછી 2 વર્ષનો હોસ્પિટલ ક્ષેત્રે ડાયાલીસીસ મશીન રિપેરીંગનો અથવા બાયોમેડિકલ ઈક્વીપમેન્ટનો અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.

ADVERTISEMENT
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી તેમજ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ADVERTISEMENT
પગાર ધોરણ
બાયોમેડિકલ એન્જીનીંયરિંગમાં ડિપ્લોમાની 11 માસના કરાર આધારીત જગ્યા છે તેમજ દર મહિના ફીક્સ રૂા. 35000 પગાર મળવા પાત્ર
આ પણ વાંચોઃ જલ્દી કરો, રેલવેમાં ભરતી પડી છે, ધો. 10 પાસ ઉમેદવારો પણ સેટ થઇ જશે
અરજી કેવી રીતે કરવી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.