ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / jio-unknown-trick-how-jio-users-can-check-call-history-data-usage-sms

NULL / Jio SIM ના લોકો માટે આવી ગઇ આ ખાસ સર્વિસ

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમારે જોવું હોય કે તમે દિવસ દરમિયાન કોની સાથે વાત કરીસ કોને SMS મોકલ્યો અથવા કેટલો ડેટા ખર્ચ કર્યો એના માટે શું કરો છો. તો મોટાભાગના લોકો કહેશે કે એ Call logs/Call history માં જોવે છે. પરંતુ શું તમે જાણો છો કે Jio Sim યૂઝર્સ માટે My Jio App માં એક ખાસ સેક્શન આપવામાં આવ્યું છે. My Jio App માં એક એવું સેક્શન છે જ્યાંથી યૂઝર્સ એક સાથે એ તમામ નંબરને જોઇ શકે છે જેની પર કોલ કરવામાં આવ્યો હોય. અહીંયા માત્ર દિવસભરની કોલ ડિટેલ નહીં પરંતુ એક દિવસ પહેલા અથવા એના પહેલા પણ કરવામાં આવેલા ફોનની સમગ્ર જાણકારી મળી જશે. જો તમારી પાસે પણ Jio સિમ છે તો કેવી રીતે ચેક કરી શકો છો. 

આમ તો દરેક લોકોના ફોનમાં Call History ચેક કરી શકાય છે જેની પ્રોસેસ અમે જાણીએ છીએ. પરંતુ My Jio App દ્વારા કોલની પૂરી ડિટેલ કેવી રીતે ચેક કરી શકાય એ જાણતા હશો નહીં. એમાં એક ફાયદો પણ થશે કે તમે એક જ જગ્યા પર કોલની તમામ ડિટેલ જોઇ શકશો કે કેટલા વાગે ફોન કયા નંબર પર કેટલી મિનીટ સુધી કરવામાં આવ્યો. 

જો તમે જિયો સિમનો ઉપયોગ કરી રહ્યા છો કો તમારા ફોનમાં My Jio App જરૂરથી રાખો કારણ કે એનાથી ગણી એવી સર્વિસ છે જે તમારા ખૂબ કામમા લાગશે. તો call માટે જાણવા માટે સૌથી પહેલા My Jio App ઓપન કરો. 

ધ્યાનમાં રાખો કે My Jio App પોતાના જિયો મોબાઇલ ડેટાથી ચાલી રહી હોય અને તમારા ફોનથી જ Login હોય. કારણ કે જો તમે લોગઇન કરશો નહીં તો તમારો કોલ લોગ SMS ડેટા માટે કોઇ જાણકારી મળશે નહીં. 

ત્યારબાદ તમને એમાં ઘણા બધા વિકલ્પ જોવા મળશે. એમાં જ્યારે થોડું સ્ક્રોલ કરીને નીચે જોશો તો 'Data Usage' નો વિકલ્પ મળશે. એની પર ટેપ કરો. 

જેવું તમે 'Data Usage' પર ટેપ કરશો તો તમને ચાર ટેબ ડેટા કોલ્સ એસએમએસ wifi જોવા મળશે કોલ્સની જાણકારી માટે એમાં સૌથી પહેલા તમારે 'call' વાળા ટેબને ખોલવી પડશે. હવે તમારી સામે કોલની પૂરી લિસ્ટ આવી જશે. એમા એવું પણ હશે કે એ કોલ પર તમારા કેટલા રૂપિયા ખર્ચ થયા. 

આટલું જ નહીં આ સેક્શનમાં જો Settings માં જસો તો એમાં તમે તમારી સહુલિયત માટે 'Alert' કરી શકો છો. આ એલર્ટમાં બે વિકલ્પ છે પહેલો ડેટા ખતમ થવા લાગે અને બીજો જ્યારે બેલેન્સ ઓછું હોય. તમે તમારા હિસાબથી સેટ કરી શકો છો કે કેટલો ડેટા ખતમ થવા પર તમને નોટિફિકેશન એલર્ટ આવી જાય. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ