બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / બોલિવૂડ / jerseys release date has been changed again

બોલિવુડ / KGF 2 અને Beast વચ્ચે ફસાઈ ગઈ જર્સી, હવે આ તારીખે લોન્ચ થશે શાહિદ મૃણાલની નવી ફિલ્મ

Khevna

Last Updated: 05:02 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહિદ કપૂરની ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ ફરી આગળ ધકેલાઈ છે. આ ફિલ્મ પહેલા KGF 2 અને બીસ્ટ જેવી ફિલ્મો સાથે રીઝ થવાની હતી.

  • ફરી આગળ ધકેલાઈ જર્સીની રિલીઝ ડેટ 
  • 22 એપ્રિલના રોજ થશે રિલીઝ 
  • તેલુગૂ ફિલ્મની રીમેક છે જર્સી 

શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ એકવાર ફરી આગળ ધકેલાઈ છે. હવે આ ફિલ્મ 22 એપ્રિલના રોજ રિલીઝ થશે. 

ફરી બદલાઈ જર્સીની રિલીઝ ડેટ 
ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધકેલવાનું મેકર્સે એલાન કર્યું છે. ફિલ્મ નિર્માતા અમન ગિલે કહ્યું કે એક ટીમના રૂપે અમે જર્સીમાં પોતાનું લોહી - પરસેવો અને આંસૂ વહાવ્યા છે અને એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ તમારા સૌ સુધી પહોંચે. જર્સી હવે 22 એપ્રિલનાં રોજ રિલીઝ થશે. 

KGF 2 અને બીસ્ટ સાથે થવાની હતી ટક્કર 
જર્સી આ મહિનામાં 14 એપ્રિલના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી હતી. આ જ દિવસે યશ અને સંજય દત્તની અપકમિંગ ફિલ્મ KGF 2 અને વિજય સ્ટારર બિસ્ટ પણ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી અને કદાચ એટલા માટે જ જર્સીનાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધકેલી છે. 

તેલુગૂ ફિલ્મની રીમેક છે જર્સી 

જર્સી તેલુગૂની સુપરહિટ ફિલ્મની હિંદી રીમેક છે. આ ફિલ્મ 36 વર્ષનાં એક વ્યક્તિ પર આધારિત છે, જેનો છ વર્ષનો પુત્ર છે. તે ફરી ક્રિકેટ રમવાનું શરુ કરે છે, કેમકે તેને માત્ર તે જ કામ આવડે છે. 

અલ્લૂ અરવિંદ દ્વારા પ્રસ્તુત, અમન ગિલ, દિલ રાજૂ અને એસ નાગા વામસી દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરીએ કર્યું છે. ફિલ્મમાં શાહિદ કપૂર સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર જેવા સ્ટાર્સ પણ જોવા મળશે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ