બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / Jatko Kinjal Dave still can't sing the song with four bangles, Gujarat High Court extends stay
Last Updated: 05:29 PM, 26 March 2024
ચાર ચાર બંગડીવાળા ગીતથી ફેમસ થઇ ચૂકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સામે આ ગીત ગાવાને લઇને મુકાયેલો સ્ટે 28 માર્ચ સુધી લંબાવાયો છે. .. હાઈકોર્ટે આ ગીત પરનો સ્ટે ફરી એકવાર લંબાવી દીધો છે. અગાઉ હાઇકોર્ટે આ સ્ટે 26 માર્ચ સુધી એટલે કે આજની તારીખ સુધી લંબાવ્યો હતો.. જે પછી આજે ફરીથી કોર્ટે સ્ટેને 28 માર્ચ સુધી લંબાવી દીધો.
ADVERTISEMENT
કોણે કર્યો છે કેસ?
ADVERTISEMENT
રેડ રિબોન એન્ટરટેઇનમેન્ટ દ્વારા સેશન કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કરવામાં આવ્યો છે. . જેમાં સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારાયો હતો. સેશન્સ કોર્ટે અગાઉ તેના ચુકાદામાં કોપીરાઈટનો દાવો ફગાવી દીધો હતો. જેના બાદ હાઈકોર્ટમાં આ મામલે પડકાર ફેંકાયો જેના પર હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને ફેરવી નાખતાં કિંજલ દવે પર જાહેરમાં આ ગીત ગાવા સામે રોક લગાવી દીધી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.