બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Janhvi Kapoor Troll To Carrying Price Tag On Her Dupatta

VIRAL / જાહ્નવી કપૂર દુપટ્ટામાં પ્રાઇસ ટેગ નીકાળ્યા વગર રસ્તા પર ફરતા જોવા મળી, યૂઝર્સે કરી ટ્રોલ

Juhi

Last Updated: 09:18 AM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાની ફિલ્મો કરતા જિમ લૂક અને એરપોર્ટ લૂકને લઇને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે જિમની બહાર સ્પોર્ટ કરવામાં આવી હતી, આ દરમિયાન તે પીળા કલરના ડ્રેસમાં જોવા મળી, પરંતુ ઇન્ડિયન વેરમાં એકદમ બ્યૂટિફૂલ લાગી રહેલી જાહ્નવીને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.

વાસ્તવમાં જાહ્નવીએ જે ડ્રેસ પહેર્યો હતો તેના દુપટ્ટા પર પ્રાઇસ ટેગ હતુ, જેણે કેમેરામાં ફોટોઝ ક્લિક કરતા સમયે દેખાયુ, જે પછી તે ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#jhanvikapoor snapped at her pilates class today #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જાહ્નવીનો વીડિયોઝ વાયરલ થતા જ ફેન્સ તેણે ટ્રોલ કરી રહ્યા છે. જાહ્વવીનો આ વીડિયો વાયરલ થતા એક યૂઝરે લખ્યુ છે કે, ''બિચારી જલ્દીમાં હતી, પ્રાઇટ ટેગ નીકાળવાનું ભૂલી ગઇ.''તો બીજા યૂઝર્સે લખ્યુ કે, ''તેના દુપટ્ટા પર પ્રાઇટ ટેગ લાગ્યુ છે, અને પ્રાઇસ ટેગ લગાવવીને ફરી રહી છે.''

ઉલ્લેખનીય છે કે, જાહ્વવીની પાસે 'ધ કારગિલ ગર્લ' અને 'રહી આફઝા' ના સિવાય કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના 2' પણ છે. આ ફિલ્મમાં જાહ્વવી કપૂર, કાર્તિક આર્યન અને ન્યૂકમર લક્ષ્યની સાથે જોવા મળશે.

આ સિવાય જાહ્નવી કપૂરે Mercedes-Maybach ખરીદી છે, તેની કિંમત લગભગ 2.5 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જાહ્નવીની કારને ફેન્સ ખાસ્સી પસંદ કરી રહ્યા છે. આ સિવાય જાહ્નવીની લગ્ઝરી કારનું શ્રીદેવી સાથે ખાસ કનેક્શન છે. જાહ્નવીની નવી કારનો રજિસ્ટ્રેશન નંબર શ્રીદેવીની મર્સિડીઝ સાથે મળતો આવે છે. જાહ્વવી આજકાલ પોતાની નવી મર્સિડીઝમાં મુંબઈના રસ્તા પર ફરતી જોવા મળે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#ZoomLens: @janhvikapoor snapped with her brand new #MercedesMaybach 📸🚘 SWIPE ➡️

A post shared by Zoom TV (@zoomtv) on

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં જાહ્નવીની બ્લેક રંગની મર્સિડીઝ જોઇ શકાય છે. જાહ્વવીની કારનો રજિસ્ટ્રેશન નંબર MH 02 FG 7666 છે. જે તેની મમ્મી શ્રીદેવીની વ્હાઈટ રજિસ્ટ્રેશન નંબર MH 02 DZ 7666ના જેવો જ છે. જણાવી દઈએ કે જાહ્નવીની કારના નંબરમાં FG આવે છે. જ્યારે શ્રીદેવીના કારમાં DZ હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Jahnvi Kapoor Video viral Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ