બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દોડતી બાઈક પર આખો ઊંધો સુઈ ગયો' જામનગરમાં યુવાને હાઈવે પર કર્યું જીવ અધ્ધર કરનારું

VIDEO / 'દોડતી બાઈક પર આખો ઊંધો સુઈ ગયો' જામનગરમાં યુવાને હાઈવે પર કર્યું જીવ અધ્ધર કરનારું

Last Updated: 11:28 AM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં નબીરા બેફામ બન્યા છે. હાઈવે પર બાઈક ચાલક યુવક દ્વારા ખતરનાક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જામનગર-ખંભાળિયા હાઇવે પર બાઈક પર એક યુવકનો જોખમી સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. હાઇવે પર આવેલી હરિ હોટલ પાસે યુવકે જાહેર માર્ગ ખતરનાક સ્ટંટ કર્યા હતા.

સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક બાઈક ચલાવતી વખતે બાઈક પર સવાર યુવક દ્વારા સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાઈક ચાલકે માત્ર પોતાના નહીં પરંતુ રસ્તે પસાર થનારા અન્ય વાહનચાલકોના જીવનને પણ ગંભીર રીતે જોખમમાં મુકી દીધા હતા.

લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી

આ દ્રશ્યોમાં દેખાતા આ યુવાનનો સ્ટંટ એક રાહદારીએ મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને ત્યારબાદ એ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો. વાયરલ થતા જ વિડીયો લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે અને ટ્રાફિક વિભાગ દ્વારા તરત કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

યુવકની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ

હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા યુવકની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને એવો અંદાજ છે કે આવા ખતરનાક સ્ટંટ પર રોક લાવવા માટે અત્યારે આ ઘટનાઓ પર ગંભીરતાથી પગલાં લેવાશે.

આ પણ વાંચોઃ VIDEO : સાબરમતી નદીના પૂરથી માતરમાં તારાજી, ખેડા ધોળકા રોડ બંધ કરાયો

જાહેર માર્ગો પર આવા સ્ટંટને લઈને લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે આ પ્રકારના ખતરનાક સ્ટંટ કરનારા યુવકને જોઈ અન્ય લોકો પણ આવા પ્રસિદ્ધિ માટે માટે પરંતુ સમગ્ર જનમાર્ગ માટે ઘાતક સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar biker stunt Jamnagar rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ