ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / isro-to-launch-space-science-tv-channel-soon-in-multiple-languages

NULL / ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે અંતરિક્ષ વિજ્ઞાપન ટીવી ચેનલ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન ટુંક સમયમાં એક ટીવી ચેનલ લોન્ચ કરશે જે સંપૂર્ણ રીતે અંતરિક્ષ અને વિજ્ઞાનને સમર્પિત હશે. ઈસરોની આ ટીવી ચેનલ હિન્દી-અંગ્રેજી સહિત ઘણી સ્થાનીક ભાષાઓમાં પ્રસારિત થશે. isroના અધ્યક્ષ કે.સિવાને આ મામલે જાણકારી આપી હતી. 

તેઓએ જણાવ્યુ હતુ કે આવતા 3-4 મહિનાઓમાં એક ટીવી ચેનલ લોન્ચ કરવામાં આવશે જેથી ભારતના ગ્રામિણ વિસ્તારો સુધી વિજ્ઞાપણ અને અંતરિક્ષની વાતોને એક કાર્યક્રમ મારફતે પહોંચાડી શકાય. કહેવામાં આવે છે કે ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક અને  ઈસરોના પહેલા અધ્યક્ષ વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દીએ ચેનલ લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના દિવસો થયો હતો.

વધુમાં તેઓ જણાવતા કહ્યુ હતુ કે ભારતીય અંતરિક્ષ મિશનની જાણકારીઓ સામાન્ય લોકો સુધી નથી પહોંચી શકતી. આ ચેનલના માધ્યમથી ઈસરો જાગૃતિ ફેલાવશે અને બાળકોમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રતિ રૂચિ ઉત્પન્ન કરવાનું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ