બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Israel Hamas War middle east israel palestine war nostradamus prediction 450 years ago

ખરેખર? / 450 વર્ષ પહેલા જ ઈઝરાયલ-હમાસ જંગને લઇ કરી દેવાઇ હતી મોટી ભવિષ્યવાણી, જાણો ક્યાં સુધી ચાલશે આ યુદ્ધ

Arohi

Last Updated: 12:49 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War: ઈસરાયલ-હમાસ જંગમાં 3,785 પેલેસ્ટાઈનીઓના મોત થઈ ગયા છે. તેમાં 1524 બાળકો શામેલ હતા. ત્યાં જ અત્યાર સુધી 1400 ઈઝરાયલીના મોત થયા છે. આ વચ્ચે નાસ્ત્રેદમસની 450 વર્ષ પહેલાની ભવિષ્યવાણી ચર્ચામાં આવી છે.

  • ઈઝરાયલ-હમાસ જંગને લઈને થઈ હતી ભવિષ્યવાણી 
  • નાસ્ત્રેદમસની 450 વર્ષ પહેલાની ભવિષ્યવાણી ચર્ચામાં
  • જાણો ક્યાં સુધી ચાલશે આ યુદ્ધ 

ફ્રાંસીસી દાર્શનિક નાસ્ત્રેદમસે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જર્મનીમાં એડોલ્ફ હિટલરના ઉદયથી લઈલે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીને ગોળી મારવા સુધીના પાછળ 100 વર્ષોમાં ઘણી  ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. જે સાચી પણ સાબિત થઈ છે. તેમણે 2022માં શરૂ થયેલા યુક્રેન-રશિયા વૉર વિશે પણ પહેલા જ જણાવી દીધુ હતું. 

459 વર્ષ પહેલા કરી હતી ભવિષ્યવાણી 
459 વર્ષ પહેલા તેમણે પોતાના પુસ્તક લેસ પ્રોફેસીઝમાં વર્ષ 2023નો ઉલ્લેખ કરતા એક ભવિષ્યવાણી કરી હતી. જે હવે સાતી સાબિત થઈ રહી છે. હમાસના હુમલા બાદ ઈઝરાયલે પણ યુદ્ધની જાહેરાત કરી છે. 

તેના બાદ નાસ્ત્રેદમસની વર્ષો પહેલા કરેલી ભવિષ્યવાણી ચર્ચામાં આવી છે. તેમણે કહ્યું હતું, "7 મહિનાનું મોટુ યુદ્ધ થશે. જેમાં લોકો પોતાના ખરાબ કર્મોના કારણે મરશે." ઈઝરાયલ- પેલેસ્ટાઈનનું યુદ્ધ આ ભવિષ્યવાણીને પુરી કરતુ જોવા મળી રહ્યું છે. ગાઝાના ઘણા નાગરીકો અને સૌનિકોને મારી દેવામાં આવ્યા છે. હમાસે પણ ઈઝરાયલના અમુક લોકોની હત્યા પણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ