ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / IPS એસોસિએશનની બેઠકમાં કરાઇ હોદ્દેદારોની વરણી, મનોજ અગ્રવાલ પ્રમુખ અને જી.એસ.મલિક ઉપપ્રમુખ નિમાયા
Last Updated: 10:05 PM, 7 July 2025
ADVERTISEMENT
આઈપીએસ એસોસિએશનની એક બેઠક પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે અધિકારીઓની પસંદગી કરવા માટે બોલાવવામાં આવી હતી. એસોસિએશન દ્વારા સહમતિપૂર્વક જે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી તેમની યાદી અહીં રજુ કરીએ છીએ
ADVERTISEMENT
પ્રેસિડેન્ટ : મનોજ અગ્રવાલ
વાઇસ પ્રેસિડેન્ટ : જી.એસ. મલિક
ADVERTISEMENT
સચિવ: નિપુણા તોરવણે
ખજાનચી : એન.એન. ચૌધરી
ADVERTISEMENT
એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો:
-પિયુષ પટેલ
ADVERTISEMENT
-ગગનદીપ ગંભીર
-વિરેન્દ્ર યાદવ
ADVERTISEMENT
-વિશાલ વાઘેલા
-સુનિલ જોશી
ADVERTISEMENT
-કરણરાજ વાઘેલા
-પાર્થરાજ ગોહિલ
-રાજેશ ગઢિયા
-રાજદીપ ઝાલા
-ઓમપ્રકાશ ઝાટ
-વિશાખા ડાબરાલ
બેઠકનું સમાપન નવી ચૂંટાઈ આવેલી એસોસિએશન ટીમને શુભેચ્છા પાઠવી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ VIDEO: જુઓ 'પોળો ફોરેસ્ટ'નો નયનરમ્ય નજારો, જેને જોતા જ તમને જવાનું મન થઇ જશે
સંકળાયેલા મુદ્દાઓ