બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 ruturaj gaikwad wife female cricketer utkarsh pawar changed his fortune

PHOTOS / પહેલા ટેસ્ટ ટીમમાંથી આમંત્રણ, પછી મળી કેપ્ટનશીપ..., એક લગ્નએ રાતોરાત બદલી નાખી ઋતુરાજ ગાયકવાડની કિસ્મત

Arohi

Last Updated: 09:48 AM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Ruturaj Gaikwad And Pawar: મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રહ્યા પરંતુ હવે ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બની ગયા છે.

ભારતીય ક્રિકેટર અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની વાઈફનું નામ ઉત્કર્ષા પવાર છે. પરંતુ શું તમે જાણો છો કે ઋતુરાજ ગાયકવાડની વાઈફ ઉત્કર્ષા પવાર વીમેંસ ક્રિકેટર છે. ઋતુરાજ ગાયકવાડની જેમ ઉત્કર્ષા પવાર પણ પોતાના ક્રિકેટ માટે ફેમસ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

બદલાઈ ગઈ ઋતુરાજ ગાયકવાડની કિસ્મત 
ઉત્કર્ષા પવારના લગ્ન બાદ ઋતુરાજ ગાયકવાડની કિસ્મત બદલાઈ ગઈ. હકીકતે લગ્નના ફક્ત અમુક જ દિવસો બાદ જ વેસ્ટઈન્ડિઝના સામે ટેસ્ટ ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન થઈ ગયું છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

તેના ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને લગ્ન બાદ ભારતીય ટીમની કેપ્ટન્સી કરવાની પણ તક મળી. સાથે જ આઈપીએલની સૌથી સફળ ટીમોમાં એક ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા પર ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવી દીધા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

વધુ વાંચો: 'CSKની કેપ્ટનશીપ માટે મને ગયા વર્ષે જ...', જુઓ શું કહ્યું ઋતુરાજ ગાયકવાડે

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ruturaj Gaikwad (@ruutu.131)

ચેન્નાઈ સુપર ચોથા નંબર પર 
અત્યાર સુધી ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 મેચ રમી છે. જેમાં 3 જીત મળી છે. જ્યારે 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સમય ઋતુરાજ ગાયકવાડની ટીમ 6 પોઈન્ટ્સની સાથે ચોથા નંબર પર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Ruturaj Gaikwad utkarsh pawar ઋતુરાજ ગાયકવાડ IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ