બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક મસાલા / iPhone 17 Pro: આકર્ષક ડિઝાઇન, ત્રણ કલર વેરિએશન, જાણો ભારતમાં તેની શરૂઆતની કિંમત
Last Updated: 08:17 AM, 10 September 2025
એપલે ગતરોજ iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone Air લોન્ચ કરી દીધા છે. જો તેના iPhone 17 Pro મોડલ વિશે વાત કરીએ તો તેમાં નવું A19 Pro પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ફોનને ઠંડો રાખવા માટે તેમાં થર્મલ ડિઝાઇનવાળું વેપર ચેમ્બર લગાવવામાં આવ્યું છે. આ વખતે કંપનીએ પાછલી જનરેશન ટાઇટેનિયમ ફ્રેમને દૂર કરીને એલ્યુમિનિયમ બોડી આપી છે.
ADVERTISEMENT
એપલનો દાવો છે કે, iPhone 17 Pro એ iPhone 16 Pro કરતાં 40% વધુ સારું પર્ફોમન્સ આપે છે. તેમાં અત્યાર સુધીની બેસ્ટ બેટરી બેકઅપ અપાઈ છે, જે આ પહેલા iPhone માં મળી રહ્યુ છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત 1,34,990 રૂપિયા છે. જેમાં તમને ત્રણ કલર ઓપ્શન મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.