ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો, શહેર પ્રમુખ સામે પદાધિકારીઓ-કાર્યકરોનો રોષ

વિખવાદ / ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો, શહેર પ્રમુખ સામે પદાધિકારીઓ-કાર્યકરોનો રોષ

Last Updated: 01:24 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં શહેર પ્રમુખ સામે પદાધિકારીઓ-કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે. ત્યારે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સામે ભાજપનાં નેતાઓ જ મેદાને ઉતર્યા છે. શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે ભાજપનાં નેતાઓએ ફરિયાદ કરી હતી.

વધુ વાંચોઃ ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 52 ટકાથી વધુ ભરાયો, 206 જળાશયોમાં 34 ટકાથી વધારે પાણી

ભાવનગર શહેરના પદાધિકારીઓએ પ્રદેશ મહામંત્રીને કરી ફરિયાદ

ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે ભાજપનાં નેતાઓએ જ ફરિયાદ કરી છે. નગર સેવકો, શિક્ષણ સમિતિનાં સભ્ય અને યુવા મોરચાનાં મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણની કામ કરવાની પદ્ધતિને લઈ પક્ષમાં નારાજગી ચાલી રહી છે. અભયસિંહ ચૌહાણથી ભાવનગર શહેરનાં પદાધિકારીઓએ પ્રદેશ મહામંત્રીને ફરિયાદ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar BJP internal discord in BJP Bhavnagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ