બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG 3rd test ravindra jadeja fitness update rajkot test

સ્પોર્ટ્સ / IND vs ENG: શું ત્રીજી ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની થશે એન્ટ્રી? સામે આવી લેટેસ્ટ અપડેટ

Arohi

Last Updated: 03:06 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs ENG 3rd Test Ravindra Jadeja: સ્ટાર ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેજાની ભારતીય ટેસ્ટ ટીમના સ્ક્વોડમાં વાપસી થઈ ગઈ છે. તે ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ભાગ ન હતા લઈ શક્યા.

  • ત્રીજી ટેસ્ટ મેચમાં રમશે જાડેજા? 
  • ઈજાના કારણે ન હતી રમી બીજી મેચ
  • સામે આવી લેટેસ્ટ અપડેટ

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ભારતીય ટીમના સ્ક્વોડમાં સ્ટાર ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેજાને શામેલ કરવામાં આવ્યા છે. રવીંદ્ર જાડેજા પહેલા ટેસ્ટ મેચની બીજી ઈનિંગ વખતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાના કારણે તે બીજી ટેસ્ટ મેચનો ભાગ ન હતા રહ્યા. પરંતુ હવે તે વાપસી માટે તૈયાર છે. 

ત્રીજી ટેસ્ટ મેચમાં રમશે રવીન્દ્ર જડેજા? 
રવીંદ્ર જાડેજાની સ્ક્વોડમાં તો વાપસી થઈ ગઈ છે પરંતુ તે ત્રીજી મેચમાં રમશે કે નહીં તેના પર સસ્પેંસ છે. આ વચ્ચે રવીંદ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ શેર કર્યો છે. આ ફોટોમાં તે હેલમેટ અને બેટની સાથે જોવા મળી રહ્યા છે. 

વધુ વાંચો: IPL પછી, પહેલા રણજી તો રમો: પંડ્યા, ઈશાન અને દિપક ચાહર જેવા ખેલાડીઓને BCCIનો કડક આદેશ

આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે આ તેમનો ટ્રેનિંગ સેશનનો ભાગ છે. આ ફોટોને શેર કરતા જાડેજાએ લખ્યું કે આ કપડામાં સારો લાગી રહ્યો છું. એવામાં માનવામાં આવી રહ્યું છે કે તે ત્રીજી ટેસ્ટ માટે ફિટ થઈ ગયા છે અને રમતા જોવા મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ