સપનું સપનું બન્યું / ગુજરાતમાં AAPને પડી ગયા લેવાના દેવા ! 128 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ, કોંગ્રેસના 44ને ફટકો

In Gujarat, AAP 128 candidate deposites fortified

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટા ઉપાડે 182 બેઠકો પર ઉમેદવારો ઉતારનાર આમ આદમી પાર્ટીને તગડો ફટકો લાગ્યો છે.

Loading...