ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / I think men attract me the most says actress vidya balan

બોલીવુડ / પુરુષો મને સૌથી વધુ આકર્ષિત કરે છે : વિદ્યા બાલન

Published By: Dhruv

Last Updated: 06:03 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાચારની હેડલાઇન પર ધ્યાન ના આપો કેમ કે વિદ્યા બાલને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તે ખૂબ ખુશ જોવા મળી રહી હતી. વિદ્યાનું ખુશ થવું એ પણ ઉચિત છે કેમ કે તેની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'મિશન મંગળ'એ માત્ર 5 દિવસમાં જ 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે અને આ ફિલ્મમાં વિદ્યા બાલનનાં કામની પણ ખૂબ પ્રશંસા થઇ રહી છે.

ADVERTISEMENT

vidya balan

આ ફિલ્મમાં વિદ્યાએ વૈજ્ઞાનિક તારા શિંદેની ભૂમિકા નિભાવી છે કે જે મંગલયાન મિશનની ટીમની એક મહત્વપૂર્ણ સભ્ય છે. જો કે, વિદ્યા સામાન્ય રીતે પોતાનાં પરફોર્મન્સથી ઓડિયન્સનું દિલ જીતી લે છે પરંતુ જ્યારે તેની નિંદા કરવાને વિશે જ્યારે પૂછવામાં આવ્યું કે, તેણે કંઇક અલગ જ જવાબ આપ્યો.

વિદ્યા બાલને કહ્યું કે, 'હું મારી ખુદની જ વિરોધી છું. હું જ્યારે દર્પણમાં ખુદને જોઉં છું અને ખુદની જ ભૂલોને હું જોઉં છું. હું ક્યારેય પણ કોઇને મારી વિરોધી નથી માનતી. હું ક્યારેય કોઇ વાતને સીરિયસ પણ નથી માનતી. મને લાગે છે કે તેમને જો હું ના ગમુ તો ઠીક છે અને ઘણાં બધાં લોકોની સારી પણ લાગું છું.'

vidya balan

વિદ્યાએ દરેક પ્રકારની ફિલ્મો કરી છે. બાલનને જ્યારે ફેવરિટ જૉનર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ બિલકુલ બિદાસ્ત અંદાજમાં કહ્યું કે, 'મને લાગે છે કે પુરૂષ મને હંમેશા સૌથી વધુ આકર્ષિત કરે છે.' થોડુંક સીરિયસ થઇને વિદ્યાએ કહ્યું કે, 'હૉરર સિવાય મને તમામ જૉનર સારા લાગે છે.'

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Men Vidya Balan બોલિવુડ વિદ્યા બાલન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ