બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Humans To Find 'Alien Ruins' Soon, Says Ex-US Army Pilot Who Claims He Spent 3 Months On A UFO
ADVERTISEMENT
એલિયન વિશે જાતજાતની વાતો પ્રચલિત છે. વિજ્ઞાન પણ માની રહ્યું છે કે બ્રહ્માંડમાં એલિયનનું અસ્તિત્વ છે, આપણી પૃથ્વી જેવી નહિં નહિં તો 50,000 જેટલી પૃથ્વીઓ છે જ્યાં માનવો કે બીજી કોઈ સભ્યતા વસવાટ કરે છે. અમેરિકી આર્મીમાં હેલિકોપ્ટર પાઈલટ રહેલા એલેક્સ કુલિયરે એલિયન લાઈફને લઈને એક રહસ્ય ખોલ્યું છે. એલેક્સ કુલિયરનો દાવો છે કે તેઓ એલિયન સાથે 3 મહિના રહ્યો છે. આ એલિયન એન્ડ્રોમેડા (મિલ્કી વે ગેલેક્સીની પડોશી ગેલેક્સી)ના રહેવાશીઓ છે. એલેક્સ કુલિયરે એલિયન સાથેની પોતાની આખી મુલાકાત કહી સંભળાવી છે.
Humans on the brink of finding 'alien ruins' says pilot who 'spent 92 days on mothership'
— Dennis Koch (@DennisKoch10) February 1, 2024
Alex Collier, a former US Army helicopter pilot, claims to have spent 92 days on an alien mothership and says humans will find ancient alien ruins in the universe.https://t.co/9HMh6BWbeB pic.twitter.com/mF6KQe1tJb
ADVERTISEMENT
શું કહ્યું એલેક્સ કુલિયરે
અનોખા જીવ એવા એલિયન સાથેની મુલાકાતને યાદ કરતાં એલેક્સ કુલિયરે કહ્યું કે 1960ની આ વાત છે. હું નાનો હતો ત્યારે મારી દાદીના ઘરની બહાર સંતાકૂકડી રમતો હતો. રમતાં રમતાં અચાનક હું બેહોશ થઈ ગયો અને જાગ્યો ત્યારે મેં જોયું કે હું અજાણ્યા જીવો, એલિયનના સ્પેસશટલમાં હતો. વાતચીત થઈ શકે એટલે એલિયને મને એક ખાસ પ્રકારનો બેલ્ટ પહેરાવ્યો હતો અને તેના દ્વારા મારી સાથે વાતો કરતા હતા. મેં યુએફઓમાં એલિયન સાથે 3 મહિના વીતાવ્યા હતા પરંતુ આ 3 મહિના પૃથ્વીની 18 મિનિટ જેટલો જ સમય થાય છે. એન્ડ્રોમેડા ગેલેક્સીમાં ટાઈમનું ડાઈમેન્સન પૃથ્વી જેવું નથી. ત્યાં સમય ધીમો છે.
ADVERTISEMENT
Alex Collier told us About Anti-Gravity Anomalies, Man-Made UFOs & free energy in 1994
— World War 3 (@Worldwar_3_) January 28, 2024
(#Aliens #UFOTwitter #UFO #UFOs #UFOSightings #UAPTwitter) pic.twitter.com/M6RivLIJnW
ADVERTISEMENT
Ex-US Army pilot Alex Collier suggests humans may soon find ancient alien ruins in the universe, Sharing encounters from the 1980s.
— shorts91 (@shorts_91) February 5, 2024
Read more on https://t.co/NCbyGWkkjp
#AlienRuins #AlexCollier #Extraterrestrial #UFO #Aliens pic.twitter.com/udN0BBdq6h
ADVERTISEMENT
બ્રહ્માંડમાં માનવો એકલા નથી- એલિયને મને કહ્યું
એલેક્સ કુલિયરે કહ્યું કે મને એલિયને એવું કહ્યું કે બ્રહ્માંડમાં માનવો એકલા નથી. બ્રહ્માંડમાં 100 ટ્રિલિયન જેટલી ગેલેક્સીઓ છે. એલિયને મને એવું પણ કહ્યું કે પૃથ્વી પર માનવ જીવો એકલા એવા છે કે જેઓ પૈસાનો ઉપયોગ કરે છે. તેના સિવાય પૈસા બીજે ક્યાંય ચાલતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.