બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / Technology / how-to-unlock-your-android-smartphone-if-it-gets-locked

NULL / સ્માર્ટફોન થઇ ગયો છે લૉક? તો EASY સ્ટેપ્સ ફૉલો કરીને કરો અનલૉક

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમે ચોક્કસપણ ફોનને સિક્યોર રાખવા માટે પિન પાસવર્ડ અને પેટર્ન જેવા સ્ક્રીન લૉકનો ઉપયોગ કરતા હશો. સ્માર્ટફોન યૂઝર્સ હંમેશા એવા પાસવર્ડ અથવા પેટર્ન સેટ કરતા હોય છે. જે અન્ય વ્યકિત ના ખોલી શકે. પરંતુ આ ચોક્કસમાં ઘણી વખત યૂઝર્સ પોતાનો જ પાસવર્ડ ભૂલી જાય છે. જો તમે પણ આવી સ્થિતિમાં મૂકાઇ જાઓ તો આ રીતે ફોનને અનલૉક કરો. 

એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરની મદદથી:

- તમારા PC અને ફોન પર ‘https://myaccount.google.com/find-your-phone-guide'  ઑપન કરો.

- હવે તમારા ફોનને લિંક પોતાના ગૂગલ એકાઉન્ટથી લૉગ ઇન કરો. 

- લૉગ ઇન કર્યા પછી તમે જે ડિવાઇસ અનલૉક કરવા માંગતા હોય તેને લિસ્ટમાંથી સિલેક્ટ કરો.

- આગળની સ્ક્રીન પર Lock Your Phone ઑપશન સિલેક્ટ કરો.

- હવે તમારા ફોનની જૂની પેટર્ન અથવા પાસવર્ડને રિપ્લેસ કરવા માટે નવો પાસવર્ડ એન્ટર કરો.

- નીચે Lock બટન પર ક્લિક કરો.

- હવે તમારા સ્માર્ટફોનમાં નવા પાસવર્ડની મદદથી ફોન અનલોક કરો અને નવી સ્ક્રીન લોક સેટ કરો. 

 ‘Ok Google’ વૉયસની મદદથી:

જો તમે ગૂગલ આસિસ્ટન્ટ વ્યવસ્થિત સેટ કર્યુ હશે તો તમે Unlock with Voice ઑપ્શન પર ચોક્કસપણે ધ્યાન આપ્યુ હશે. આ ફિચર્સ રેકોર્ડ વૉઇસના આધારે કામ કરે છે. જો આ ફિચર ઑન હશે તો તમે સરળતાથી  ‘Ok Google’ કહીને સ્માર્ટફોન અનલોક કરી શકો છો.

Samsung યૂઝર્સ માટે:

જો તમે Samsung સ્માર્ટફોનમાં Samsung Accountને સિંક કરો અને આ સ્ટેપ્સ ફૉલો કરો.

-‘https://findmymobile.samsung.com/’ ને ઑપન કરો અને આઇડી તથા પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.

- Unlockનો ઑપ્શન સિલેક્ટ કરો અને તમારા એકાઉન્ટ પાસવર્ડને કન્ફર્મ કરી તમારા સ્માર્ટફોનને અનલૉક કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ