બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / how to get rid from diarrhea instantly home remedies of loose motion

આરોગ્ય / લૂઝ મોશનની સમસ્યામાં રાહત આપશે આ 5 ઘરગથ્થુ ઉપચાર, પાચન માટે પણ ફાયદાકારક

Arohi

Last Updated: 08:33 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Remedies Of Loose Motion: લૂઝ મોશન પેટમાં ઈન્ફેક્શન, ભોજનમાં ટોક્સિસિટી કે સ્ટ્રેસના કારણે થઈ શકે છે એટલે કે પેટમાં ગડબલ થાય છે. લૂઝ મોશનથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાયો વિશે જાણો.

લૂઝ મોશન એક સામાન્ય સમસ્યા હોય છે જે દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક તો થઈ જ હોય છે. આ પેટમાં ઈન્ફેક્શન, ભોજનમાં ટોક્સિસિટી કે સ્ટ્રેસના કારણે થઈ શકે છે. લૂઝ મોશન થવા પર શરીરમાંથી વધારે પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ નિકળી જાય છે. જેનાથી ડિહાઈડ્રેશન અને કમજોરી થઈ શકે છે.

આ સ્થિતિમાં તે વસ્તુઓને ખાવાથી બચવું જોઈએ જેનાથી પાચનમાં વધારે સમય લાગે. જેમ કે- ઓયલી વસ્તુઓ, પરોઠા, મસાલેદાર ફૂડ પ્રોડક્ટ્સ વગેરે. તેનાથી બચવા માટે તમે અમુક ઘરેલુ ઉપાય કરી શકો છો જે તરત રાહત આપી શકે છે. આવો જાણઈએ અમુક એવા ઘરેલુ ઉપાયો વિશે. 

દહીં 
દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચન તંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. દહીં ખાવાથી લૂઝ મોશન ઠીક થઈ શકે છે. તમે ફક્ત દહીં ખાંડ ખાઈ શકો છો અથવા તો છાશમાં પાણી નાખીને પી શકો છો.

મીઠુ કે ખાંડનું મિશ્રણ 
લૂઝ મોશન થવા પર શરીરથી વધારે પ્રમાણમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ નિકળી જાય છે. જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. મીઠુ અને ખાંડનું મિશ્રણ બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠુ અને એક ચમચી ખાંડ મિક્ષ કરો. તેને દિવસમાં વધારે વખત પીવો. 

જીરા પાણી
જીરૂ પાચન તંત્ર માટે ખૂબ જ ફાયાદાકારક છે. જીરા વાળુ પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરુ ઉકાળો. પાણી ઠંડુ થવા પર તેને ગાળી લો અને દિવસમાં બને તેટલી વખત તે પીવો. 

કેળા
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જે ઈલેક્ટ્રોલાઈટ્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. લૂઝ મોશન થવા પર કેળું ખાવાથી તમને ઉર્જા મળી શકે છે અને પેટ પણ ઠીક થઈ શકે છે. 

નારિયેળ પાણી 
નારિયેળ પાણી ઈલેક્ટ્રોલાઈઈટ્સનો સારો સ્ત્રોત છે અને તેમાં એન્ટી-વાયરલ ગુણ પણ હોય છે. લૂઝ મોશન થવા પર નારિયેળ પાણી પી શકાય છે. તેનાથી તમને હાઈડ્રેટેડ રહેવામાં મદદ મળી શકે છે અને પેટ પણ ઠીક થઈ શકે છે. 

વધુ વાંચો: નિયમિત ટામેટાં ખાતા હોય તો ડેન્જર સંકેત, પથરી, એસિડિટી સહિતની આ સમસ્યા થઇ શકે છે

આ ઘરેલુ ઉપાય ઉપરાંત તમે લૂઝ મોશન થવા પર હલકુ ભોજન ખાઈ શકો છો. જેનાથી મગની દાળની ખિચડી, દહીં- ભાત, કે સૂપ ખાઈ શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ