લોકપ્રિયતા / એક સમયે બસની ટિકિટો વેચતો હતો, આજે તેની ફિલ્મની એક ટિકિટ માટે લોકો મરી જાય છે

How bus conductor rajinikanth becomes south superstar

વાત છે 2014ની. કોઇમ્બતુર શહેરનાં એક સિનેમા હૉલની સીટ પર, એક શખ્સ મરેલી હાલતમાં મળી આવ્યો. તેનાં હાથની નસોમાં ડ્રિપ (સોય) લાગેલી હતી. આ માનવીને કિડનીની સીરિયસ બીમારી હતી કે જેને કારણ તે પાસેની જ હોસ્પિટલમાં ભરતી હતો. તે સમયે જ તેનાં એક ફેવરિટ હીરોની ફિલ્મ આવેલી હતી. પોતાનાં ફેવરિટ હીરોનો તે ખૂબ મોટો ચાહક હતો. જેથી તેને ગમે તેમ કરીને તેની ફિલ્મ જોવી જ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ