બ્રેકિંગ ન્યુઝ
બોલીવુડ ફિલ્મ્સની કમાણી ઉપર એનાલિસીસ કરતા તરણ આદર્શે જણાવ્યું હતું કે શનિવારે 18 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મે કુલ 37 કરોડની કમાણી કરી દીધી છે. તરણ આદર્શના મતે દિવાળીની રજાઓના પગલે ફિલ્મને બોક્સ ઓફિસ પર ફાયદો થશે.
ADVERTISEMENT
#HouseFull4 is steady on Day 2... Saw gains in some circuits, was down in few... Biz on Mon is pivotal when #Diwali holidays begin... Tue-Thu biz is crucial, if it has to post a solid total... Fri 19.08 cr, Sat 18.81 cr. Total: ₹ 37.89 cr. #India biz. #HF4
— taran adarsh (@taran_adarsh) October 27, 2019
ADVERTISEMENT
ADVERTISEMENT
હાઉસફૂલ 4 અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, ક્રિતી સેનન। ક્રિતી ખરબંદા અને પૂજા હેગડેની ફિલ્મ છે. શુક્રવારે ફિલ્મે બ્લોકબસ્ટર ઓપનિંગ કરતા 19 કરોડની કમાણી કરી હતી.
બ્લોકબસ્ટર ઓપનિંગ હોવા છતાં નિષ્ણાતોએ આ ફિલ્મ બરાબરની ઝાટકી છે. NDTVના સઈબલ ચેટર્જીએ આ ફિલ્મને 5માંથી 1 સ્ટાર આપતા જણાવ્યું હતું કે આ અહેવાલ મુજબ બૉલીવુડની સૌથી મોંઘી બનેલી કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં પ્રાણીઓના મળને લગતી કોમેડી ખુબ બિભત્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.