ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં આ વીડિયોમાં તમે જોઇ શકશો કે એક પાલતુ ઘોડો પાસે ઉભેલી એક સુંદર છોકરી સાથે એવી હરકત કરે છે કે તે તુરંત કેમેરા સામે શરમાઇ જાય છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેની પર અનેક પ્રકારની કોમેન્ટ્સ પણ આવી રહી છે. સાથે લોકો વીડિયોને એટલો શેર પણ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘોડાએ ખોલી દીધી છોકરીના ટોપની ચેન
વાયરલ વીડિયો અનુસાર, ઓગસ્ટીન (Augustine) નામની એક સુંદર છોકરીને ઘોડા પાળવાનો ખૂબ શોક છે. તે એક સોશિયલ મીડિયા ઇંફ્લુએંસર પણ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. લોકોને તેની ઘોડેસવારી પણ વધારે પસંદ આવે છે. અનેક વીડિયોમાં તે પોતાના પાલતુ ઘોડાઓ સાથે મસ્તી કરતી જોવા મળતી હોય છે. એ દરમ્યાન ઓગસ્ટીનનો ઘોડા સાથે મસ્તી કરતો એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં ઘોડાએ તેના ટોપની ચેન જ ખોલી નાખી. જે દરમ્યાન કેમેરો પણ ચાલુ હતો.
ADVERTISEMENT
ઘોડાની આ હરકતથી છોકરી કેમેરા સામે શરમાઇ જાય છે
કેમેરો ચાલુ હોવાના કારણે આ પૂરો વીડિયો રેકોર્ડ થઇ ગયો હતો. જે હવે સોશિયલ મીડિયા પર પૂરજોશમાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઓગસ્ટીન વધારે શરમ અનુભવી રહી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ઓગસ્ટિન એક તબેલામાં ઉભી છે. જ્યાં તે પોતાના ફેવરિટ એટલે કે મનપસંદ ઘોડાને કિસ કરતી જોવા મળી રહી હતી. એ જ સમયે અચાનક તે ઘોડો ઓગ્સિટનના ટોપ સુધી પોતાનું મો લાવી દે છે અને જોરથી ટોપની ચેન મોથી પકડીને જાતે જ ખોલી નાખે છે. આથી ઘોડા દ્વારા અચાનક કરાયેલી આ હરકતથી ઓગસ્ટિન પણ વિચારતી જ રહી જાય છે અને કેમેરા સામે શરમ અનુભવે છે. ત્યાર બાદ તે પોતાનું ટોપ ખેંચી લે છે અને જોરજોરથી હસવા લાગે છે.
ADVERTISEMENT
લોકોએ કરી અશ્લીલ કોમેન્ટ
આ વીડિયો annchen.augustine નામના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકો જોઇ ચૂક્યાં છે. આ વીડિયોને 71 હજારથી વધારે લોકોએ લાઇક પણ કર્યો છે. આ વીડિયોને જોઇને લોકો મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે તો લખ્યું કે, 'ઘોડો વધારે હોશિયાર છે.' તો કેટલાંક લોકોએ તો અશ્લીલ કોમેન્ટ પણ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ