ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Horoscope Today 8th January 2023 Check Astrological prediction of your zodiac sign

રાશિફળ / સૂર્ય અને રાહુની યુતિની તમારી રાશિ પર કેવી અસર? રાશિ પ્રમાણે જાણો આજનું રાશિ ભવિષ્ય, અત્તરના દાન રહેશે શુભ

Published By: Dhruv

Last Updated: 07:13 AM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો (zodiac sings) માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે અહીં જાણો માત્ર એક ક્લિકમાં.

ADVERTISEMENT

08/01/2023 રવિવાર
શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
શું કરવું? : શ્રી સુક્તના 11 પાઠ કરવા
શું ના કરવું? : ઘરમાં કજીયો ન કરવો
આજનો મંત્ર : ઓમ રિમ મહાલક્ષ્મયૈ નમઃ
આજનું દાન : અત્તરનું દાન કરો

મેષ (અ.લ.ઈ.) 
વાહન મશીન વગેરેથી સંભાળવું
સારા શુભ સમાચાર મળશે 
કરેલા રોકાણથી લાભ થશે 
કામકાજમાં ફાયદો થશે

વૃષભ (બ.વ.ઉ.) 
નોકરી અને રોકાણથી લાભ થશે 
યાત્રા-પ્રવાસથી લાભ થાય
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
માનસિક બેચેની જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
જોખમવાળા કામથી દૂર રહેવું 
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે 
શત્રુથી સામાન્ય પરેશાની જણાશે 
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો 

કર્ક (ડ.હ.) 
રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે 
કામકાજમાં વૃદ્ધિ થશે
રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે
મનોબળ મજબૂત બનશે

સિંહ (મ.ટ.) 
નવા કામકાજથી લાભ થશે
આત્મબળમાં વધારો થશે 
કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે
કામમાં જવાબદારી વધશે 

કન્યા (પ.ઠ.ણ.) 
ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે 
રાજકાજની રુકાવટો દૂર થશે
ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે
કામકાજમાં સફળતા જણાશે 

તુલા (ર.ત.) 
આકસ્મિક લાભ થાય 
નવા રોકાણ માટે ઉત્તમ સમય છે
વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે
મોટાની વાતને દિલ ઉપર ના લેવી

વૃશ્ચિક (ન.ય.) 
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે
વિરોધીઓ તમારાથી પરાજીત થશે
કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું
વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું

ધન (ભ.ધ.ફ.ઢ.) 
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે
સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે
વિવેકવાળા કામકાજમાં લાભ થશે
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મકર (ખ.જ.) 
મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે 
ધંધામાં આવકની નવી તકો મળશે
સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે
જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
મશીનરી અને વાહન બાબતે સંભાળવું
જોખમી કામકાજથી દૂર રહેવું
વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે
કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું

મીન (દ.ચ.ઝ.થ.) 
યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે
માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે
હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashi Bhavishya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ