બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows your day will be spent today on sunday
આજનું પંચાંગ
11 09 2022 રવિવાર
માસ ભાદરવા
પક્ષ કૃષ્ણ
તિથિ એકમ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ સવારે 8.00 વાગે ઉત્તરભાદ્રપદ
યોગ શૂળ સવારે 11.57 પછી ગંડ
કરણ કૌલવ બપોરે 1.14 પછી તૈતુલ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
ADVERTISEMENT
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 5.32 થી 7.14 સુધી
ADVERTISEMENT
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે
વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વધારો થશે
વૃષભ (બ.વ.ઉ.)
સહકારી સરકારી કામમાં સફળતા મળશે
નવા કરેલા કાર્યો ફળદાયી બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશે
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે
કર્ક (ડ.હ.)
જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે
આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે
સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે
સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે
શુભ કાર્યોમાં સફળતા મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
કન્યા (પ.ઠ.ણ.)
ધંધાકીય કામકાજમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે
ADVERTISEMENT
તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે
વૃશ્ચિક (ન.ય.)
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે
જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે
મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે
મકર (ખ.જ.)
વાદ-વિવાદવાળા કામથી બચવું
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે
કુંભ (ગ.શ.ષ.સ.)
ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે
નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે
સંતાનો સાથે સમય વિતાવી શકશો
પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક તનાવ રહેવાની સંભાવના છે
કામમાં સાધારણ સફળતા મળશે
પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું
નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું
-----------------
શું કરવું? : પીપળે દૂધ મિશ્રિત જળ ચડાવવું
શું ના કરવું? : વડીલોનું અપમાન દુર્ભાગ્યને આમંત્રણ
આજનો મંત્ર : ઓમ અર્યમાય નમઃ
આજનું દાન : સાકરનું દાન કરવું
-------------
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.