બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day will ve spent on sunday

રાશિફળ / આ રાશિનાં લોકો રોગ, ઋણ અને વિવાદમાં રાખજો ખાસ સાવધાની, કોઈનાં પ્રભાવમાં આવીને છેતરાશો નહીં

Published By: Mayur

Last Updated: 09:44 AM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રવિવારનાં દિવસે સિંહ રાશિનાં લોકોને કામકાજમાં પ્રગતિ થશે, આર્થિક સુખ મળશે, જાણો કેવો રહેશે આપનો દિવસ

આજનું પંચાંગ
 28 08 2022 રવિવાર
માસ ભાદરવા
પક્ષ શુક્લ
તિથિ એકમ (બપોરે 2.44 પછી બીજ)
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ સિદ્ધ
કરણ બવ (બપોરે 2.44 પછી બાલવ)
રાશિ સિંહ (મ.ટ.)

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી

શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 5.32 થી 7.14 સુધી

શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)  
આજનો દિવસ આનંદમાં વિતાવશો
ગુમાવેલા અવસર પાછા મળશે
નોકરીમાં સારા અધિકાર મળશે
વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ (બ.વ.ઉ.) 
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે
સરકારી કામમાં અનુકૂળતા રહેશે
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે 

મિથુન (ક.છ.ઘ.) 
અંગત કાર્યોમાં સાવધાની રાખવી
કામમાં મહેનત વધારે કરવી પડશે
ધન બાબતે પરેશાની જણાશે
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક (ડ.હ.) 
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું
ખાવાપીવામાં કાળજી રાખવી
વડીલ વર્ગથી તકલીફ જણાશે
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ (મ.ટ.) 
પરિવારમાં પ્રીતિ જળવાશે
મનપસંદ કાર્યોમાં રુચિ વધશે
આર્થિક સુખ સારું મળશે
કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
ધારેલા કામમાં સફળતા મળશે
વિરોધપક્ષથી વિજય મેળવશો
નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે
કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા (ર.ત.) 
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે
સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે
લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.) 
પરેશાની કામને બગાડશે
અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા
ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે
મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે
આર્થિક બાબતોમાં વિકાસ થશે
સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે


મકર (ખ.જ.) 
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી
નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે
સંતાનના કાર્યોમાં સફળતા મળે
ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કોઈના પ્રભાવમાં આવી છેતરાશો નહીં 

કુંભ (ગ.શ.ષ.સ.) 
મનપસંદ કામમાં સફળતા મળશે
આપની ભાવનાઓની કદર થશે
પદોન્નતિ માટે નવી તકો મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 
સાવચેતીથી કામ કરવું
અચાનક ખર્ચથી પરેશાની વધશે
નોકરીમાં થોડી પરેશાની જણાશે
ધંધામાં મધ્યમ લાભ થશે

--------------------------------------

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Horoscope Zodiac રાશિ ભવિષ્ય રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ