ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day will be spent today

રાશિફળ / આ રાશિનાં જાતકોને મળશે GOOD NEWS, વર્ષોથી અધૂરા રહી ગયેલા કામ પૂરા થશે, નોકરીમાં પણ બઢતીનાં યોગ

Published By: Mayur

Last Updated: 08:11 AM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વાદવિવાદથી બચીને રહેવું, આ રાશિનાં જાતકોને માનસિક તણાવ રહેશે પરંતુ શાંતિથી કામ પાર પાડવું, બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરવાથી મળશે પુણ્ય.

ADVERTISEMENT

આજનું પંચાંગ
22 09 2022 ગુરુવાર
માસ ભાદરવા
પક્ષ કૃષ્ણ
તિથિ બારસ
નક્ષત્ર આશ્લેષા
યોગ શિવ સવારે 9.42 પછી સિદ્ધ
કરણ કૌલવ બપોરે 12.28 પછી તૈતુલ
રાશિ કર્ક (ડ.હ.) રાત્રે 2.02 પછી સિંહ (મ.ટ.)

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 2.12 થી 3.53 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)  
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે 
કરેલા કાર્યો ફળદાયી બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કામમાં નિરાશાનો અનુભવ થશે 
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે 

કર્ક  (ડ.હ.) 
ધન માનનો વ્યય જણાશે 
નોકરીમાં પરેશાની રહેશે 
માનસિક તણાવ જણાશે 
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ (મ.ટ.) 
કામકાજમાં સફળતા મળશે 
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
ધંધાના કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા  (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સંબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે 
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે 
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે
  
મકર (ખ.જ.) 
વાદ-વિવાદના કામથી બચવું 
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો 
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ) 
માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવું
ખર્ચ બાબતે સંભાળવું
-----------------
શું કરવું? : બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ કરવો
શું ના કરવું? : ગુરુજનોના શબ્દો ના ઉથાપવા
આજનો મંત્ર : ઓમ જ્ઞાનદાયીન્યે નમઃ
આજનું દાન : પીળી મિઠાઈનું દાન કરવું

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Rashifal Zodiac gujarati Rashifal રાશિફળ Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ