ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day will be spent on saturday

રાશિફળ / ધંધા રોજગારને લગતા નિર્ણયો લેતા પહેલા સાવધાન, આજે આ રાશિનાં લોકોને આકસ્મિક ધનલાભની શક્યતા

Published By: Mayur

Last Updated: 09:56 AM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં દિવસે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે. વૃષભ, સિંહ, કન્યા અને મીન રાશિઓને ઘાત રહેશે. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

ADVERTISEMENT

આજનું પંચાંગ
 27 08 2022 શનિવાર
માસ શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ (બપોરે 1.46 પછી ભાદરવા સુદ એકમ)
નક્ષત્ર મઘા
યોગ શિવ
કરણ નાગ (બપોરે 1.46 પછી કિન્સ્તુઘ્ન)
રાશિ સિંહ (મ.ટ.)


શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.12 થી 10.53 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
---------------------------------------
મેષ (અ.લ.ઈ.) 
પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે
સમાજ કુટુંબમાં માન સન્માન મળશે
જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે
નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ (બ.વ.ઉ.) 
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને
ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
પારિવારિક શાંતિ જળવાય

મિથુન (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
પરિવારમાં સારા કામનું આયોજન થાય
સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને
અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક (ડ.હ.) 
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને
પરિવારમાં વાતાવરણ આનંદમય રહે
નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય
સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.) 
નવા કામકાજની શરુઆતથી લાભ થાય
પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું
પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે
જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા (પ.ઠ.ણ.) 
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે
આવકના નવા દ્વાર ખુલશે
સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય
પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
ધંધામાં ધનલાભની સંભાવના
મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ
વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.) 
કામકાજમાં જવાબદારી વધે 
વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય
દામ્પત્ય જીવન આનંદમય રહે
ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને
સાહસ પરાક્રમથી સફળતા મળે
નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના
ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર (ખ.જ.) 
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય
જમીન-વાહન લેવા માટે સારો સમય
પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે
માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.) 
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય
મુસાફરીના યોગો જણાય છે


મીન (દ.ચ.ઝ.થ.) 
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો
પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે
ધન સંબંધી ચિંતાઓ હળવી થશે
સ્વાસ્થ્ય બાબતે સંભાળવું

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Horoscope Rashifal Zodiac રાશિફળ Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ