ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day will be spent

આજનો દિવસ / આ રાશિનાં લોકોને થશે આકસ્મિક ધનલાભ, કોઈ પણ નિર્ણય લેતા પહેલા રાખજો આટલું ધ્યાન

Published By: Mayur

Last Updated: 08:10 AM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શ્રી સુક્તના 11 પાઠ કરવાથી મળશે પુણ્ય, લાલચમાં આવી કોઈ નિર્ણય ન કરવો, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

ADVERTISEMENT

આજનું પંચાંગ
23 09 2022 શુક્રવાર
માસ ભાદરવા
પક્ષ કૃષ્ણ
તિથિ તેરસ
નક્ષત્ર મઘા
યોગ સિદ્ધ સવારે 9.53 પછી સાધ્ય
કરણ ગર બપોરે 1.57 પછી વણિજ
રાશિ સિંહ (મ.ટ.)

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.50 થી બપોરે 12.31 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
---------------------------------------
મેષ  (અ.લ.ઈ.) 
પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે
સમાજ કુટુંબમાં માન સન્માન મળશે
જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે
નોકરી ધંધામાં અનુકૂળતા જણાય

વૃષભ  (બ.વ.ઉ.) 
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને
ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
પારિવારિક શાંતિ જળવાય

મિથુન  (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
પરિવારમાં સારા કામનું આયોજન થાય
સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને
અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય

કર્ક  (ડ.હ.) 
વડીલોના આશીર્વાદથી કામ સફળ બને
પરિવારમાં વાતાવરણ આનંદમય રહે
નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય
સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય

સિંહ (મ.ટ.) 
નવા કામકાજની શરુઆતથી લાભ થાય
પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું
પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે
જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી

કન્યા  (પ.ઠ.ણ.) 
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે
આવકના નવા દ્વાર ખુલશે
સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય
પારિવારિક શાંતિ જળવાય

તુલા (ર.ત.) 
આર્થિક સ્થિતિ મજબૂત બને
ધંધામાં ધનલાભની સંભાવના
મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ
વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે

વૃશ્ચિક (ન.ય.) 
કામકાજમાં જવાબદારી વધે 
વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય
દામ્પત્ય જીવન આનંદમય રહે
ધાર્મિક કાર્યોમાં રુચિ વધે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને
સાહસ પરાક્રમથી સફળતા મળે
નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના
ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય

મકર  (ખ.જ.) 
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય
જમીન-વાહન લેવા માટે સારો સમય
પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે
માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે

કુંભ (ગ.શ.સ.ષ.) 
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
ભાઈભાંડુ વડીલવર્ગથી લાભ થાય
મુસાફરીના યોગો જણાય છે


મીન  (દ.ચ.ઝ.થ.) 
મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો
પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે
ધન સંબંધી ચિંતાઓ હળવી થશે
સ્વાસ્થ્ય બાબતે સંભાળવું
-----------------
શું કરવું? : શ્રી સુક્તના 11 પાઠ કરવા
શું ના કરવું? : લાલચમાં આવી કોઈ નિર્ણય ન કરવો
આજનો મંત્ર : ઓમ પદ્માયે નમઃ
આજનું દાન : સફેદ મીઠાઈનું દાન કરવું

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Horoscope Rashifal gujarati rashi bhavishya રાશિફળ Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ