બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / home entrance is very important and should be kept very nicely

જ્યોતિષશાસ્ત્ર / ઘરના દરવાજે ક્યારેય પણ ન કરતા આ કાર્યો, નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ!

Manisha Jogi

Last Updated: 02:03 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. પ્રવેશ દ્વાર પર કેટલીક ભૂલ કરવાને કારણે લક્ષ્મીમાતા પ્રવેશદ્વારથી જ પરત ફરી જાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.

  • લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાય
  • પ્રવેશ દ્વાર પર બિલ્કુલ ના કરવી આ ભૂલ
  • આ ભૂલના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. ઘરની સાફ સફાઈ અને પૂજા પાઠ તથા અલગ અલગ શાસ્ત્રોક્ત વિધિ કરે છે. જેથી ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે. અજાણતા ક્યારેક ક્યારેક એવી ભૂલ કરી બેસીએ છીએ, જેના કારણે લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને ઘરમાં પ્રવેશ કરતા નથી. ઘરના દ્વાર પર કેટલીક ભૂલ કરવાને કારણે તમને નુકસાન થાય છે. લક્ષ્મી માતા ઘરના મુખ્ય દરવાજેથી ઘરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ દ્વાર પર કેટલીક ભૂલ કરવાને કારણે લક્ષ્મીમાતા પ્રવેશદ્વારથી જ પરત ફરી જાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. 

ભૂલથી પણ આ કામ ના કરવા
ક્યારેક ક્યારેક મહિલાઓ અથવા પુરુષ ઘરના મુખ્ય દરવાજા પર બેસીને વાતો કરતા હોય છે. આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજા પાસે દ્વારપાળનું સ્થાન હોય છે. જો તમે તે સ્થાને બેસી જાવ તો તે અશુભ માનવામાં આવે છે. ઘરના દરવાજા પાસે ગંદકી ના કરવી અને હંમેશા સ્વચ્છ રાખવો. મુખ્ય દ્વાર પાસે ગંદકી હોય તો લક્ષ્મી માતા ઘરમાં પરવેશ કરતા નથી. 

વધુ વાંચો: આ તારીખે થશે બુધનું ગોચર: બદલાઇ જશે મેષ સહિતના જાતકોની કિસ્મત, જાણો કોને ફાયદો-કોને નુકસાન

અનેક લોકો મુખ્ય દરવાજા પાસે બેસીને ચા નાશ્તો કરતા હોય છે અને ત્યાં જ એંઠા વાસણ મુકતા હોય છે. બહારથી ઘરે આવો ત્યારે બૂટ ચંપલ ઘરની દર ના લઈ જવા. બૂટ ચંપલ હંમેશા બહાર રાખવા. આ સ્થળ પવિત્ર માનવામાં આવે છે, તેથી આ સ્થળ પવિત્ર અને સ્વચ્છ રહે તે વધુ જરૂરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ