બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા, ભીડે ઝૂડી ઝૂડીને મારી નાખ્યો, ભડકી હિંસા

હત્યા / બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા, ભીડે ઝૂડી ઝૂડીને મારી નાખ્યો, ભડકી હિંસા

Published By: Mit Soni

Last Updated: 07:09 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશમાં પરિસ્થિતી હજુ પણ નાજુક છે. દેશમાં એક હિન્દુ યુવકની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ભીડે ફરી એક વાર હિન્દુ યુવકની મારી મારીને હત્યા કરી દીધી છે. આ પહેલા પણ એક હિન્દુ યુવકની હત્યા કરતા વિવાદ થયો હતો.

બાંગ્લાદેશમાંગ હજુ પણ સ્થિતી કાબુ બહાર છે. વધુ એક હિન્દુ યુલકની લોકોએ મારી મારીને હત્યા કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ખંડણી સાથે સંબંધિત છે.

એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં રાજલાડી જિલ્લામાં બુધવારે મોડી રાત્રે ગ્રામજનોએ ખંડણીના આરોપને લઈને હિન્દુ યુવકને મારી-મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બુધવારે રાત્રે લગભગ 11 વાગે ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

આ ઘટના કેટલાક દિવસ પહેલા દીપુ ચંદ્ર નામના હિન્દુ યુવકની હત્યા બાદ સામે આવી છે. હિન્દુ યુવાનને ટોળાએ માર મારીને મારી નાખ્યો હતો અને ત્યારબાદ તેના શરીરને બાળી નાખવામાં આવ્યું હતું.

vtv app promotion

પંગશા સર્કલના સહાયક પોલીસ અધિક્ષક દેબ્રત સરકારે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા એક યુવક પર હુમલો કર્યો હોવાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આની ઓળખ અમૃત મંડળ હોવાનું સામે આવ્યું છે. જેને સમ્રાટ નામથી પણ ઓળખવામાં આવતો હતો. પોલીસને તે ગંભીર સ્થિતીમાં મળ્યો હતો. અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વધુ વાંચો: આ એક્ટ્રેસનું મર્ડર થતાં ચકચાર, બોયફ્રેન્ડે ચપ્પાના ઘા ઝીકી કરી નાખી હત્યા

પહેલા પણ હિન્દુ યુવકની હત્યા કરાઈ હતી

18 ડિસેમ્બરે બાંગ્લાદેશના મયમન સિંહ જિલ્લામાં બાલુકા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને છે. જ્યાં 25 વર્ષીય કપડા બનાવતી ફેક્ટ્રી શ્રમિક દીપુ ચંદ્ર દાસને કથિત રૂપથી ઈર્શા અને નિંદાના આરોપથી ભીડે માર માર્યો અને પછી ઝાડ સાથે બાંધવામાં આવ્યો હતો. અને પછી તેને બાળવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારતમાં ભારે આક્રોશ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hindu youth beaten Bangladesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ