ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો શરીરમાં દેખાય આ 3 સંકેતો, તો સમજી લેવું કે કિડની હોઇ શકે છે ડેમેજ, જાણો ઉપાય
Last Updated: 08:05 AM, 22 July 2024
ADVERTISEMENT
કિડની એ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. તે લોહીને સાફ કરવા, વધુ પડતા પ્રવાહીને દૂર કરવા અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવા જેવા મહત્વપૂર્ણ કાર્યો માટે જવાબદાર છે. જો કે, જ્યારે કિડનીને નુકસાન થાય છે, ત્યારે તે આ કાર્યોને અસરકારક રીતે કરવા માટે અસમર્થ બની જાય છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે.
ADVERTISEMENT

કિડની ડેમેજ પહેલા પગમાં જોવા મળે છે આ 3 સંકેત
ADVERTISEMENT
પગ અને પગની ઘૂંટીઓમાં સોજો
જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે તે શરીરમાંથી વધારાનું પ્રવાહી દૂર કરવામાં અસમર્થ બની જાય છે.પરિણામે, આ પ્રવાહી શરીરના પેશીઓમાં એકઠું થઈ શકે છે, જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવે છે. આ સોજો સામાન્ય રીતે સાંજે વધુ થાય છે અને દિવસ દરમિયાન ઘટી જાય છે.
ADVERTISEMENT
પેશાબમાં ફેરફાર
પેશાબમાં ફેરફાર એ કિડનીના નુકસાનની બીજી સામાન્ય નિશાની છે. પેશાબની માત્રામાં વધારો અથવા ઘટાડો થાય છે તેમજ પેશાબનો કલર પણ બદલાય જાય છે. જો આવા કોઈપણ ફેરફાર દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો.
ADVERTISEMENT
વધુ વાંચોઃ- ઘરમાં સુંદરતાની ચાવી ! આ ફળની છાલથી બની જશો અપ્સરાં જેવા, બચશે બ્યૂટી પાર્લરના પૈસા
પગમાં દુખાવો અને થાક
ADVERTISEMENT
કિડનીને નુકસાન થવાથી પગમાં દુખાવો અને થાક લાગે છે. આવું પગમાં લોહી વહન કરતી નસોને નુકસાન થવાને કારણે થાય છે.થાક પણ એક સામાન્ય લક્ષણ છે અને તે નબળાઈના કારણે લાગે છે.
પગમાં સંકેતો સિવાય કિડની ડેમેજના લક્ષણ
ADVERTISEMENT
કિડનીને થતા નુકસાનથી બચવાના ઉપાયો
સંકળાયેલા મુદ્દાઓ