બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / hanumangarh man put explosive in cow mouth rajasthan police arrest accused

શોકિંગ / અરેરાટીભરની ઘટના, ઘરમાં ઘુસી જતા ગાયના મોંઢામાં મૂક્યો વિસ્ફોટક, ફાટતા જુઓ શું થયું

Hiralal

Last Updated: 05:02 PM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના હનુમાનગઢમાં એક શખ્સે ખેતરમાં ઘુસેલી ગાય સાથે જે કર્યું તે જાણીને ચોંકી જશો.

  • રાજસ્થાનના હનુમાનગઢની ચોંકાવનારી ઘટના
  • ખેતરમાં ગાય ઘુસી જતા શખ્સે વિફર્યો
  • ગાયના મોંઢામાં ઠૂંસી દીધો વિસ્ફોટક પદાર્થ
  • ફાટતા ગાયના જડબા ફાટી ગયા

શું તમને કેરળની એ ઘટના યાદ છે ને કે જ્યારે એક ગર્ભવતી હાથીને વિસ્ફોટક ખવડાવીને દર્દનાક મોત આપવામાં આવ્યું હતું. હવે આવો જ એક કિસ્સો રાજસ્થાનના હનુમાનગઢમાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ ગાયના મોઢામાં વિસ્ફોટક પોટાશ નાખ્યો હતો. હનુમાનગઢના સુખા સિંહે પોતાના પાડોશી સદ્દામની ગાયના મોંઢામાં વિસ્ફોટક પોટાશ નાખ્યો, જેના કારણે ગાયનું નીચલું જડબું ફાટી ગયું.

ઘરમાં ઘુસીને ગાય શાકભાજી ખાઈ જતા શખ્સ વિફર્યો 

પોલીસના જણાવ્યા અનુસાર ગોપાલક સદ્દામની ગાય ખુલ્લામાં આંટાફેરા કરતી વખતે સુખાસિંહના ઘરે ગઈ હતી. ત્યાં ગાયે ઘરમાં શાકભાજી ખાવાનું શરૂ કરી દીધું, ત્યારબાદ સુખા સિંહે ગાયના મોઢામાં વિસ્ફોટક પોટાશ નાખી દીધો. જેના કારણે ગાયનું મોં ફાટી ગયું હતું. ગાયને સારવાર માટે વેટરનરી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. 

આરોપીની થઈ ધરપકડ 
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સુખાસિંહની ધરપકડ કરી હતી. જ્યારે આ ઘટનાની જાણ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોને કરવામાં આવી તો તેમણે પોલીસ સ્ટેશન જઈને તેનો સખત વિરોધ કર્યો. જ્યારે પોલીસે તેમને કહ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેઓએ એસએચઓનો આભાર માન્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ