ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / gujarati horoscope based on zodiac prediction shows how your day will be spent

વિશેષ દિવસ / આજનો દિવસ છે ખાસ! આ ચાર રાશિનાં જાતકોનાં ઘરે થશે ધનનો વરસાદ, આ બાબતમાં રાખવી પડશે સાવધાની

Published By: Mayur

Last Updated: 08:08 AM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મંગળવારનાં દિવસે મંગલ કવચના 11 પાઠ કરો અને ગૌમાતાને આ વસ્તુ ખવડાવો. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

ADVERTISEMENT


આજનું પંચાંગ
 23 08 2022 મંગળવાર
માસ શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ બારસ
નક્ષત્ર આર્દ્રા (સવારે 10.42 પછી પુનર્વસુ)
યોગ સિદ્ધિ
કરણ કૌલવ
રાશિ મિથુન (ક.છ.ઘ.)

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.52 થી સાંજે 5.33 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
--------------------------------------
મેષ (અ.લ.ઈ.)  
વેપારમાં સારો લાભ જણાશે
સંતાન વિષયક ચિંતા દૂર થશે 
વિવાદોવાળા કામમાં લાભ જણાશે
મૂડી રોકાણમાં ફાયદો જણાશે


વૃષભ (બ.વ.ઉ.) 
કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના  
ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે 
પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે
સંતાન પક્ષે ચિંતા દૂર થશે

મિથુન (ક.છ.ઘ.) 
નવા પરિચયથી લાભ થાય
વાહન ચલાવવામાં કાળજી રાખો
માતૃપક્ષે આર્થિક મદદ મળશે
સંતાનથી સારા સમાચાર મળશે

કર્ક (ડ.હ.) 
યાત્રા-પ્રવાસના યોગો જણાય 
વિવાદિત કાર્યોમાં વિજય થાય
નવા કામકાજમાં લેણું જણાય
ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય

સિંહ (મ.ટ.) 
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય 
માનસિક શાંતિ અનુભવાય
મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય
વ્યાપાર બાબતે મધ્યમ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
મનગમતા કાર્યોમાં રુચિ વધે
શત્રુઓ દ્વારા લાભ મળે
આર્થિક સમસ્યાઓ હળવી બને 
વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
ધંધામાં મહત્વના કાર્યો થાય
જીવનસાથી સાથે મતભેદ જણાશે
યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના
મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે


વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે 
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય
કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને
યાત્રામાં તનાવની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વાહન વ્યવહારથી સંભાળવું 
નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી 
કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના 
માતાના આશીર્વાદથી કામ સરળ બને

મકર (ખ.જ.) 
સારા કાર્યોમાં સમય પસાર થાય
સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના 
રોગ-ઋણ-વિવાદથી બચવું
સંતાનોના કાર્યમાં સફળતા મળે

કુંભ (ગ.શ.ષ.સ.) 
ખાનપાનમાં સાવધાની રાખવી
વેપારમાં ભાગીદારીથી લાભ થાય
કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને
સારા કામમાં યાત્રાના યોગ જણાય

મીન (દ.ચ.ઝ.થ.) 
જીવનસાથી સાથે તણાવ જણાય
વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય
ગુસ્સા ઉપર સંયમ રાખવો
સગા સંબંધીઓથી લાભ થાય
--------------------------------------
શું કરવું? : મંગલ કવચના 11 પાઠ કરો
શું ના કરવું? : ગાળ્યા વગરનું પાણી ઉપયોગમાં લેવું
આજનો મંત્ર : ઓમ ભૂમિતનનાય નમઃ
આજનું દાન : ગાયને ગોળ-રોટલી ખવડાવો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Rashifal Zodiac gujarati horoscope રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ