ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : રોજગાર મેળામાં નેતાઓએ એવો શું કાંડ કરી નાખ્યો, કે ભડકી ઉઠ્યાં કેન્દ્રીય મંત્રી
ADVERTISEMENT
Gujarat News: કેન્દ્રીય નેતા આજે વડોદરામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જો કે સ્થાનિક નેતાઓથી કોઈ વાતને લઈને નારાજ થયા હતા.
ADVERTISEMENT
વડોદરા સહિત દેશભરના 40 સ્થળોએ આજે (24 ઓક્ટોબર 2025)ના રોજ 17મો રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રીએ પણ હાજરી આપી હતી. જો કે સ્થાનિક નેતાઓએ એવું કામ કર્યું કે કેન્દ્રીય મંત્રીનું સાભળવું પડ્યું હતું.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના નેતાઓ મોડા આવતા નારાજગી વ્યક્ત કરી. pic.twitter.com/2l7ji0Auox
— Jay Bhatt (@JayBhattvtv) October 24, 2025
ADVERTISEMENT
વડોદરામાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મોડા આવતા વડોદરાના નેતાઓથી નારાજ થયા હતા. તેમણે નારાજગી વ્યક્ત કરી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સાંસદ અને મેયરને મોડા આવવા બદલ ટકોર કરી હતી.

ADVERTISEMENT
વધુ વાંચો : સાળાઓએ પાંચમા માળેથી માર્યો ધક્કો, પારિવારિક ઝઘડામાં બનેવીને પતાવી દીધાનો આક્ષેપ
ADVERTISEMENT
વાત એવી છે કે, રોજગાર મેળામાં સાંસદ, મેયર, ધારાસભ્ય કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ રિસીવ કે સ્વાગત નહીં કરતાં નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ વડોદરાના સાંસદ અને મેયરેને કહ્યું હતું કે 'હું વડોદરાનો મહેમાન અને જમાઈ છું તમે મોડા કેમ થયા?' નોંધનીય છે કે, નેતાઓ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા આવી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT